બિમાર દાદીને પલંગ પર સુતા જોઈને વાંદરો દાદી પાસે આવ્યો, પછી તો એવા ભાવિક દ્રશ્યો સર્જાયા કે… વીડિયો જોઈને આંખોમાં આંસુ આવી જશે…

Published on: 12:01 pm, Sun, 11 June 23

Emotional viral video: સોશિયલ મીડિયાની દુનિયા પર દરરોજ ઘણા અલગ અલગ પ્રકારના વિડીયો વાયરલ( viral video) થતા હોય છે. ઘણા વિડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ, જ્યારે ઘણા વીડિયો જોઈને આપણે ભાવુક(Emotional viral video) થઈ જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં તેઓ જ એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થતો નજરે પડી રહ્યો છે.

વાયરલ થયેલો આ વિડીયો જોઈને તમારી આંખો પણ આંસુઓથી ભરાઈ જશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે પલંગ પર સુધી વૃદ્ધ માતા પાસે વાંદરો આવીને બેઠેલો છે. મળતી માહિતી અનુસાર વૃદ્ધ મહિલા વાંદરાને દરરોજ ખાવાનું ખવડાવતી હતી. પરંતુ બે દિવસથી મહિલા બીમાર હોવાના કારણે તે વાંદરાને ખવડાવી શકતી ન હતી.

આવા સમયમાં વાંદરો પોતે મહિલાની પાસે આવીને બેસે છે. આ દ્રશ્યો જોઈને ભલભલા લોકોની આંખોમાં આંસુ આવી ગયા છે. મિત્રો તમે મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચેનો આવો પ્રેમ તો ભાગ્ય જ જોયો હશે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વાંદરો બીમાર પડેલા દાદીના પલંગ પાસે આવીને બેસી જાય છે.

વાંદરાને પોતાની પાસે જોઈને દાદી ભાવુ ક થઈ ગયા હતા અને પછી દાદી પછી વાંદરા અને પ્રેમ અને લાડ આપે છે. આ સુંદર વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ વિડીયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે.

દાદી અને વાંદરા વચ્ચેનો આ અનોખો પ્રેમ જોઈને ભલભલા કઠણ કાળજાના લોકો પણ ભાવુક થઈ ગયા છે. વાયરલ થયેલો આ વિડીયો ટ્વીટર પર @ravikakarara નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો. આ વિડીયો અત્યાર સુધીમાં ચાર લાખથી પણ વધારે લોકોએ જોયો છે. ઉપરાંત કોમેન્ટ લોકો અલગ અલગ પ્રકારની ખૂબ જ સુંદર કોમેન્ટ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બિમાર દાદીને પલંગ પર સુતા જોઈને વાંદરો દાદી પાસે આવ્યો, પછી તો એવા ભાવિક દ્રશ્યો સર્જાયા કે… વીડિયો જોઈને આંખોમાં આંસુ આવી જશે…"

Leave a comment

Your email address will not be published.


*