કચ્છી કોયલ ગીતાબેન રબારી વિદેશ પ્રવાસ પર! કતારના રોડ પરથી શેર કરી ખૂબસૂરત તસવીરો, જુઓ તેમનો નવો અંદાજ…

Published on: 4:30 pm, Sat, 4 May 24

ગુજરાતના લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી આજે સમગ્ર વિશ્વમાં પોતાનું નામ બનાવી ચૂક્યા છે અને આજે ગીતાબેન રબારી એ સમગ્ર દેશ વિદેશમાં આપણી ગુજરાતી સંસ્કૃતિને લઈ પહોંચ્યા છે ત્યારે કચ્છની કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારી ના જે જગ્યાએ કાર્યક્રમ હોય

ત્યાં મોટી સંખ્યામાં લોકો તેમને સાંભળવા માટે આવતા હોય છે ને હવે તો ગીતાબેન સોશિયલ મીડિયામાં પણ બહુ એક્ટિવ રહે છે અને પોતાના નવા નવા લૂક માં તસવીરો અને વિડીયો ચાહકોમાં શેર કરતા હોય છે.હાલમાં ઉનાળાની સીઝન છે

એટલે મોટાભાગના ગુજરાતી સેલિબ્રિટી થી લઈને બોલીવુડ સેલિબ્રિટીમાં વિદેશના ટુર પર હોય છે અને તે જ રીતે ગીતાબેન રબારી હાલમાં વર્લ્ડ ટૂર પર છે અને ત્યારે તાજેતરમાં તેઓ કતારના દોહા પહોંચ્યા હતા અને આ દરમિયાન તેઓએ ઘણી તસવીરો શેર કરી છે

અને તસવીરમાં આપણે જોઈ શકીએ છીએ કે ગીતાબેન રબારીએ અલગ અલગ જગ્યાએ પોઝ આપતા જોઈ શકીએ છીએ.તેમને સ્કાય બ્લુ ડ્રેસ સાથે જીન્સ પહેર્યું છે અને ચહેરા પર ગોગલ્સ પહેર્યા છે અને તેમના વાળ પોનીટેલમાં બાંધ્યા છે અને તેમની સુંદરતા જોવાલાયક છે દોસ્તો જોવા લાયક છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "કચ્છી કોયલ ગીતાબેન રબારી વિદેશ પ્રવાસ પર! કતારના રોડ પરથી શેર કરી ખૂબસૂરત તસવીરો, જુઓ તેમનો નવો અંદાજ…"

Leave a comment

Your email address will not be published.


*