મુકેશ અંબાણી ની પત્ની નીતા અંબાણી આટલા લાખ રૂપિયા ના કપમાં પીવે છે ચા, કપની કિંમત સાંભળીને…

ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી વૈભવશાળી જીવન જીવે છે કે તેની કલ્પના પણ આપણે ના કરી શકીએ અને નીતા અંબાણી ની લાઈફ સ્ટાઈલ ખૂબ જ ફેશનેબલ અને બ્રાન્ડેડ હોય છે ત્યારે નીતા અંબાણી જે દરરોજ સવારે ચા પીવે છે

તે ચા ના કપની કિંમત તમને જણાવવાના છીએ.હવે મિત્રો ત્રણ લાખની ચા ના કપમાં તેઓ ચા પીને પોતાના દિવસની શરૂઆત કરે છે તો વિચારો તેમનું અંગત જીવન કેવું હશે. ચાલો આજે અમે આપને નીતા અંબાણીના જીવન વિશે થોડું ઘણું જણાવીએ કે તેઓ કેવું સરસ જીવન જીવે છે.

ધીરુભાઈ અંબાણી ની પસંદગી એટલે નીતા અંબાણી હો કારણકે નીતા અંબાણી ક્લાસિકલ ડાન્સર હતા અને સાથો સાથ તેઓએ બિઝનેસ વુમનની જેમ સમાજસેવિકા પણ છે અને અંબાણી પરિવારમાં નીતા અંબાણી પોતે ખૂબ જ અલગ છે

અને ખાસ કરીને તેમની લક્ઝરી લાઇફ સ્ટાઇલ ના કારણે તેઓ હંમેશા મીડિયામાં ચર્ચામાં રહેતા હોય છે ત્યારે તેઓ જે ચા પીવે છે તે ચા ની કિંમત 1.5 કરોડ રૂપિયા છે કારણ કે આ જાપાનની ક્રોકરી નોરીટેક બ્રાન્ડ ની ચા છે

અને તમને પહેલા પણ કીધું કે આ કપ ની કિંમત ત્રણ લાખ રૂપિયા છે અને આમાં સાચી હકીકત શું ખોટું શું એ તો ભગવાનને ખબર કારણ કે આપણને તો માહિતી મીડિયા રિપોર્ટ અનુસાર મળતી હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*