મોજે મોજ..! રાજ્યની આ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ પહોંચ્યા ઉચ્ચતમ સપાટીએ,જાણો કપાસનો લેટેસ્ટ ભાવ

Published on: 4:39 pm, Sat, 4 May 24

ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોને સંતોષ મળે તેવા કપાસના ભાવ બોલાઈ રહ્યા છે અને આજે અમે તમને કપાસના ભાવ વિશે માહિતી આપવાના છીએ તો દોસ્તો રાજ્યમાં કપાસના સૌથી વધારે મહત્તમ ભાવ રાજકોટ માર્કેટયાર્ડમાં બોલાયા હતા

અને ત્યાં કપાસના મહત્તમ ભાવ 7700 સરેરાશ ભાવ 7450 અને ન્યૂનતમ ભાવ 6750 જોવા મળ્યો હતો. આપને જણાવી દઈએ કે તમામ માર્કેટ યાર્ડના ભાવ અમે ક્વિન્ટલ દીઠ પ્રમાણે આપીશું.અમદાવાદની ધંધુકા માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7220 જ્યારે સરેરાશ ભાવ 6585 અને ન્યૂનતમ ભાવ 5950 જોવા મળ્યો હતો

જ્યારે અમરેલીની સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7205 સરેરાશ ભાવ 6603 અને ન્યૂનતમ ભાવ 6000 જોવા મળ્યો છે.પાટણની સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7555 સરેરાશ ભાવ 7027 અને ન્યૂનતમ ભાગ 6500 જોવા મળ્યો હતો.

ભરૂચની જંબુસર માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 6600 સરેરાશ ભાવ 6400 અને ન્યૂનતમ ભાવ 6200 જોવા મળ્યો હતો.ભાવનગર માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7035 ભાવ 6355 અને ન્યૂનતમ ભાવ 5675  જોવા મળ્યો હતો. મહેસાણાની વિસનગર માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7650 સરેરાશ ભાવ 6775 અને ન્યૂનતમભાવ 5900 જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "મોજે મોજ..! રાજ્યની આ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ પહોંચ્યા ઉચ્ચતમ સપાટીએ,જાણો કપાસનો લેટેસ્ટ ભાવ"

Leave a comment

Your email address will not be published.


*