તમને આ 1 રૂપિયાનો સિક્કો બનાવી શકે છે લાખો રૂપિયાના માલિક, જાણો કેવી રીતે…

આજના સમયમાં ઘણા બધા લોકો જુના સિક્કાઓ અને જૂની નોટો એકઠી કરીને બેઠા છે અને જો તમે પણ તેમાંથી એક છો તો તમને પૈસા કમાવાની સારામાં સારી તક મળી શકે છે કારણ કે આજે અમે તમને કહેવા સિક્કા વિશે વાત કરવાના છીએ જેનાથી તમે સારા એવા પૈસા કમાઈ શકો છો

અને હાલમાં 1917ની સાલનો એક રૂપિયાનો સિક્કો છે જે ના તમે લાખો રૂપિયા મેળવી શકો છો.પરંતુ આ સિક્કો બ્રિટિશ શાસનનો છે અને સાથે સાથે 1885 નું વર્ષ જો છપાયેલું હશે તો તમે તેના સારામાં સારા વધુ પૈસા મેળવી શકો છો અને આવા મિત્રો તમારી પાસે જુના સમયના દુર્લભ સિક્કાઓ હોય દુર્લભ નોટો હોય

અથવા તો દુર્લભ એન્ટીક વસ્તુઓ હોય તો તમે ઓનલાઈન સાઈટ પર વેચીને તમે સારામાં સારી ક્યારેય સપનામાં પણ ન વિચારી હોય તેવી રકમ મેળવી શકો છો.હવે ધારો કે તમારી પાસે પણ આ વસ્તુ છે તો તમારે વેચવા ક્યાં જાવી? તો તેના માટે તમારે મિત્રો google માં જવાનું છે

ત્યાં કોઈન બજાર ડોટ કોમ સર્ચ મારવાનું છે અને તેના પર ક્લિક કરીને તમારી પાસે જે નહોતો કે સિક્કાઓ હોય તેના ફોટાઓ અપલોડ કરવાના છે તેની ડિટેલ્સ અપલોડ કરવાની છે અને ત્યારબાદ જે કોઈ કસ્ટમર તમારા સિક્કા ખરીદવા માંગતા હશે જે કોઈને જૂની વસ્તુઓ એકઠી કરવાનો શોખ હશે તે તમને લાખો રૂપિયા આપીને તમારી પાસેથી સિક્કા મેળવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*