ઘરની બહાર નીકળતા જ માસુમ બાળકને ટ્રક ચાલકે કચડી નાખ્યો, પછી તો કંઈક એવો બન્યો કે… અકસ્માતનો વિડીયો જોઈને હૈયુ ધ્રુજી ઉઠશે…

Published on: 4:46 pm, Fri, 9 June 23

Accident Viral video: સોશિયલ મીડિયા પર દરરોજ ઘણી અકસ્માતની ઘટનાઓના વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખત કાળજુ કંપાવી દેનારી અકસ્માતની(accident) ઘટનાના સામે આવતા હોય છે. ત્યારે આજે આજથી ઘણા સમય પહેલા બનેલી તેવી જ એક અકસ્માતની ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ(Accident Viral video) હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

આ ઘટનામાં ઘરની બહાર નીકળતા જ એક માસુમ બાળક સાથે એવી અકસ્માતની ઘટના બની કે વીડિયો જોઈને હૈયુ ધ્રુજી ઉઠશે. અકસ્માતના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજ માં તમે જોઈ શકો છો કે, એક સાવ શાંત રસ્તો દેખાઈ રહ્યો છે. રસ્તા ઉપર એક વ્યક્તિ ચાલીને જતા નજરે પડી રહ્યો છે. આ દરમિયાન ઘટનાને વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં એક ઘરનો ગેટ દેખાડવામાં આવે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઘરના ખુલ્લા ગેટ પર આવીને એક બાળક ઉભો રહે છે. ત્યારે પાછળ ઉભેલો બાળકનો ભાઈ તેને પકડીને ઘરની અંદર લઈ જવાનો પ્રયાસ કરે છે. પરંતુ ભાઈને પાછળથી આવતો જોઈને બાળક રોડ ઉપર દોડવા લાગે છે. આ દરમિયાન ત્યાંથી પસાર થતાં ઝડપી ટ્રકની અડફેટેમાં બાળક આવી ગયો હતો.

બાળક કાંઈ સમજે તે પહેલાં તો તે ટ્રકની નીચે કચડાઈ ગયું હતું. આ ઘટના બનતા જ આસપાસના લોકો દોડીને ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. અકસ્માતની ઘટના જોતા એવું લાગી રહ્યું છે કે બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હશે. બાળકનું મૃત્યુ થયું કે નહીં તેની કોઈ પણ માહિતી સામે આવી નથી.

સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં કાળજુ કંપાવી દેનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા નજરે પડી રહ્યા છે. આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની પણ કોઈ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઘરની બહાર નીકળતા જ માસુમ બાળકને ટ્રક ચાલકે કચડી નાખ્યો, પછી તો કંઈક એવો બન્યો કે… અકસ્માતનો વિડીયો જોઈને હૈયુ ધ્રુજી ઉઠશે…"

Leave a comment

Your email address will not be published.


*