મમ્મીની પરી..! દીકરીએ પોતાના પિતાને જોરદાર થપ્પડ મારીને એવો ઠપકો આપ્યો કે… સાંભળીને દિલ ખુશ થઈ જશે…જુઓ વાયરલ વિડિયો…

Published on: 11:01 am, Wed, 1 March 23

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખત એવા વિડિયો સામે આવતા હોય છે. જે જોઈને આપણે આશ્ચર્યચક થઈ જતા હોઈએ છીએ. ખાસ કરીને સોશિયલ મીડિયા પર નાના બાળકના વિડીયો ખૂબ જ વાયરલ થતા હોય છે. મિત્રો તમે ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે ‘બાળકો ભગવાનનું સ્વરૂપ છે’.

વાસ્તવમાં પણ બાળકનું દિલ ખૂબ જ સાફ હોય છે. તેવા તમે સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો જોયા હશે. જેમાં ઘણી વખત નાના એવા બાળકોની માસુમિયત જોઈને તમારું દિલ પણ ખુશ થઈ જતું હોય છે. ત્યારે હાલમાં એક નાનકડી એવી દીકરીનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ પોતાની રૂમમાં બેઠેલો છે અને ત્યાં તેની નાનકડી એવી બાળકી અને પત્ની પણ હાજર છે. ત્યારબાદ તે વ્યક્તિ પોતાની દીકરીની નજર સામે પોતાની પત્નીને મારવાની એક્ટિંગ કરી રહ્યો છે.

જે જોઈને બાળકી એ કંઈક એવું કર્યું કે વિડિયો જોઈને તમે પણ આશ્ચર્યચકી તથા જશો. પપ્પા જ્યારે મમ્મીને મારે છે ત્યારે દીકરી ખૂબ જ ગુસ્સામાં લાલચોળા થઈ જાય છે. ત્યારબાદ દીકરી તરત જ પોતાના પિતાને એક થપ્પડ લગાવે છે અને કહે છે કે, મમ્મીને ન મારો.

બાળકી અને તેના પિતા વચ્ચેના સુંદર ઝઘડાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાળકીના ચહેરા ઉપર ખૂબ જ ગુસ્સો જોવા મળી રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર giedde નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by GiDDa CoMpAnY (@giedde)

વિડીયો શેર કરતી વખતે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે “મમ્મીની પરી”. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વિડીયો ઘણા લોકોના હૃદયને સ્પર્શી ગયો છે અને વિડિયો જોઈને ઘણા લોકોનું તો દિલ ખુશ થઈ ગયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મમ્મીની પરી..! દીકરીએ પોતાના પિતાને જોરદાર થપ્પડ મારીને એવો ઠપકો આપ્યો કે… સાંભળીને દિલ ખુશ થઈ જશે…જુઓ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*