ત્રણ મહિના સુધી સેલેરી ન મળતા આ યુવકે કંટાળીને કર્યો આપઘાત, સુસાઇડ નોટ માં લખ્યું એવું કે…

Published on: 12:00 pm, Sat, 4 May 24

ઉત્તર પ્રદેશના નોઈડામાં એક યુવકે આપઘાત કર્યો છે અને તેના સમાચાર સામે આવી રહ્યા છે. ત્રણ મહિનાથી યુવકને પગાર ન મળવાના કારણે યુવક તળાવમાં હતો અને બીમાર પણ હતો અને યુવક પાસે સારવાર માટે પૈસા ન હોવાના કારણે તેને આપઘાત કર્યો છે.

તે કંપનીનો માલિક કેવો હોવો જોઈએ કે જેને લગભગ 90 દિવસ સુધી દરરોજ પગાર માટે તાળીઓ અને ગળે ફાંસો ખાઈને તેને આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ તપાસ માટે પહોંચી હતી.કહેવાય છે કે આ ઘટના બુધવાર ની રાત્રે બની હતી અને પોલીસને સુસાઇડ નોટ પણ મળી છે

અને તેમાં મળતી માહિતી અનુસાર બાયો લેબ્સ પ્રાઇવેટ લિમિટેડ માં બુધવારે રાત્રે યુવકે ગળાફાંસો ખાય આપઘાત કર્યો છે ને એવું કહેવામાં આવી રહ્યું છે કે ડિમ્પલ કુમારને ત્રણ મહિનાથી પગાર આપવામાં આવ્યો ન હતો.મૃતક અલીગઢનો રહેવાસી છે અને બીશનપુરા ગામમાં મોટાભાઈ સાથે ભાડાના મકાનમાં રહેતો હતો

અને 24 વર્ષે ડિમ્પલ કુમાર આ ક્લિનિકલ લેબમાં લેબ અટેન્ડેડ તરીકે કામ કરતો હતો અને લેબ માલિકને તેના પગાર માટે વિનંતી કરતો હતો પરંતુ તેમ છતાં 90 દિવસનો સમય થતા પણ સેલેરી આપવામાં આવી ન હતી.તેને તેની સુસાઇડ નોટમાં લખ્યું છે કે મારી જિંદગી બરબાદ કરવા વાળી કંપની ટેકસાસ બોય લેબ છે.

આ કંપની ત્રણ મહિનાથી સેલેરી આપી નથી અને બીમારીની સારવાર માટે પૈસા નથી જીવનમાં ઘણી વસ્તુઓ પૈસાથી થાય છે અને તે કંપની કશું આપતી નથી અને એટલા માટે આજે દુનિયા છોડવાનું મોટું કારણ આ કંપની છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "ત્રણ મહિના સુધી સેલેરી ન મળતા આ યુવકે કંટાળીને કર્યો આપઘાત, સુસાઇડ નોટ માં લખ્યું એવું કે…"

Leave a comment

Your email address will not be published.


*