ભારતના ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી પાસે આલીશાન ગાડીઓનો ખજાનો, કાર માટે બનાવ્યું ઘરમાં જ પાર્કિંગ, જોઈ લો લીસ્ટ…

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પરિચયની તો લગભગ આપણે જરૂર નથી કારણ કે તેઓ હંમેશા પોતાની સાહી જીવનશેલીના કારણે મીડિયામાં ચર્ચામાં રહેતા હોય છે અને આજે આપણે તેમની કીમતી વસ્તુ માની એક વસ્તુની વાત કરવાના છીએ.

આપને જણાવી દઈએ કે નીતા અંબાણી અને મુકેશ અંબાણી આઠ જેટલી લક્ઝરી ગાડી ના માલિક છે અને અંબાણીએ એન્ટેલીયા માં પોતાના ઘરના છ માળ ફક્ત કાર પાર્કિંગ માટે જ બનાવ્યા છે અને સાતમા માળે કાર સર્વિસ સ્ટેશન પણ છે

અને અહીં એક સાથે 168 જેટલા વાહનો પાર કરી શકાય છે.તેમની પાસે mercedes મેબેક 660 નામની ગાડી છે. જેની કિંમત ચાર કરોડ રૂપિયા છે અને તેમાં 6.0L, V12 એન્જિન છે જે 523 bhp પાવર બનાવે છે. એમની પાસે બીજી કાર BMW 760Li છે.

જેની કિંમત લગભગ 8.5 કરોડ રૂપિયા છે અને મુકેશ અંબાણી અને તેમના પરિવારની સુરક્ષા ને ધ્યાનમાં રાખીને આ વાહનમાં ઘણા એડઓન બનાવવામાં આવ્યા છે અને સાથે આ વાહનમાં બુલેટ પ્રુફ કોટીંગ છે.તેમની પાસે mercedes મેબેક 62 પણ છે.

જે નીતા અંબાણીએ મુકેશ અંબાણી ને તેમના જન્મદિવસ પર ભેટમાં આપી છે અને સ્વાભાવિક રીતે જ નીતા અંબાણીએ આ કાર 5.15 કરોડ રૂપિયાની ભેટમાં આપી છે.બેન્ટલી ફ્લાઈંગ સુપર પણ તેમની પાસે ગાડી છે અને આ ગાડી એન્ટેલીયામાં છઠ્ઠા માળે બનેલા ગેરેજમાં પાર્ક છે અને આ કારની કિંમત લગભગ 3.69 કરોડ રૂપિયા છે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

 

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*