વાહ ભાઈ વાહ શું કંકોત્રી બનાવી છે…! આવી અનોખી કંકોત્રી પહેલા ક્યારેય નહીં જોઈ હોય…જોઈ લો આ વાયરલ વિડિયો…

Published on: 10:58 am, Wed, 31 January 24

હાલમાં તો લગ્નની સીઝન ચાલી રહી છે. આ લગ્નની સિઝનમાં ઘણા લોકો પોતાના દીકરા કે દીકરીના લગ્ન યાદગાર બનાવવા માટે કંઈક ને કંઈક અલગ વસ્તુ કરતાં હોય છે. જેના કારણે તેમના લગ્ન લોકોને વર્ષો સુધી યાદ રહે છે. ખાસ કરીને હાલમાં લગ્નની અનોખી કંકોત્રી છપાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

તમે સોશિયલ મળ્યા પર ઘણી વખત હજારો અને લાખો રૂપિયાની કંકોત્રીઓ પણ જોઈ હશે. ત્યારે આજે આપણે એક વ્યક્તિએ બનાવેલી અનોખી કંકોત્રી વિષય વાત કરવાના છીએ. જેનો વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, લગ્નની કંકોત્રી સુવર્ણ ટેમ્પલ થીમ પર આધારિત છે. જ્યારે કંકોત્રીના બંને દરવાજા ખોલવામાં આવે છે, ત્યારે અંદર બિરાજમાન શ્રી લક્ષ્મી નારાયણની પ્રતિમા જોવા મળે છે. આ ઉપરાંત આ બોક્સની નીચે વધુ એક બોક્સ આપવામાં આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by મન સુખ (@mycity_flow_)

જેમાં લગ્નની આમંત્રણ પત્રિકા મૂકવામાં આવી છે. આ અનોખી કંકોત્રી નો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મિત્રો આવી અનોખી કંકોત્રી તમે પહેલા ક્યારેય નહીં જોઈ હોય.

વાયરલ થયેલો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર mycity_flow_ નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં લોકોએ જોયો છે અને લાખોની સંખ્યામાં લોકો વીડિયોને પસંદ કરી રહ્યા છે. વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં કંકોત્રીના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. આ કંકોત્રી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "વાહ ભાઈ વાહ શું કંકોત્રી બનાવી છે…! આવી અનોખી કંકોત્રી પહેલા ક્યારેય નહીં જોઈ હોય…જોઈ લો આ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*