સામાન્ય બાબતમાં એક મહિલાએ ગરીબ રિક્ષાવાળા સાથે કર્યું એવું કે… વીડિયો જોઈને તમારો પણ બાટલો ફાટી જશે…

Published on: 11:50 am, Mon, 15 August 22

હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને તમે પણ ગુસ્સામાં આવી જશો. આ વિડીયો નોઈડાથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક મહિલા એક ગરીબ ઈ-રિક્ષા ચાલક પર થપ્પડનો વરસાદ કરતી નજરે પડી રહે છે.

ઈ-રિક્ષા ચાલકથી ભૂલમાં કારને જરાક એવી ટક્કર લાગી ગઈ હતી. જેના કારણે મહિલા ખૂબ જ ગુસ્સામાં આવીને ગરીબ રિક્ષા ચાલક સાથે આ પ્રકારની હરકત કરે છે. લગભગ 90 સેકન્ડ ના વીડિયોમાં મહિલા ગરીબ રિક્ષા ચાલકને 17 વખત થપ્પડ લગાવે છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ખૂબ જ સામાન્ય બાબતમાં મહિલા ગરીબ રિક્ષાચાલક ઉપર ખૂબ જ ગુસ્સા આવી જાય છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ગુસ્સામાં ભરાયેલી મહિલા ઈ-રીક્ષા ચાલકને રોકે છે. ત્યારબાદ મહિલા રીક્ષા ચાલક ઉપર થપ્પડનો વરસાદ કરે છે.

રીક્ષા ચાલક માફી માંગે છે. છતાં પણ મહિલા રીક્ષા ચાલકની વાત સાંભળતી નથી. મહિલા રીક્ષા ચાલકને મન ફાવે તેમ બોલે છે અને 17 વખત રીક્ષા ચાલકને થપ્પડ લગાવે છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

પરંતુ કોઈ પણ લોકોએ મહિલાને રોકવાનો પ્રયાસ કર્યો નહીં. આજુબાજુ ઉભેલા લોકો તમાશો જોતા રહ્યા અને મહિલા ગરીબ રિક્ષા ચાલકને થપ્પડ ઉપર થપ્પડ લગાવતી રહી. એટલું જ નહીં પરંતુ ગુસ્સામાં ભરાયેલી મહિલાએ રીક્ષા ચાલક પાસેથી પૈસા અને તેનો મોબાઈલ લઈ લીધો હતો.

આ સમગ્ર ઘટના બની આ બાદ રિક્ષા ચાલકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ વિડીયો ટ્વીટરમાં Abhishek Tiwari નામના એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સામાન્ય બાબતમાં એક મહિલાએ ગરીબ રિક્ષાવાળા સાથે કર્યું એવું કે… વીડિયો જોઈને તમારો પણ બાટલો ફાટી જશે…"

Leave a comment

Your email address will not be published.


*