માસુમ બાળકે ખતરનાક કોબ્રા સાપ ઉપર પગ મૂકી દીધો, ત્યારબાદ થયું એવું કે – જુઓ ધ્રુજાવી દેનારો વિડિયો…

Published on: 12:33 pm, Mon, 15 August 22

તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડિયો જોતા હશે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. કર્ણાટકના માંડયાનો શોપિંગ ઘટનાનો વિડીયો હાલમાં સામે આવ્યો છે.

અહીં ઘરની બહાર નીકળી રહેલા એક બાળક પર કોબ્રા સાપ પ્રહાર કરે છે. પરંતુ ત્યાં હાજર બાળકની માતા બાળકને બચાવી લે છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાનો સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ઘટનાના વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ઘરની બહાર નીકળી રહેલો બાળક એક કોબ્રા સાપ ઉપર પગ મૂકી દે છે. જેના કારણે ખૂબ જ ડધાઈ ગયો હતો. સાપને જોઈને બાળક ખૂબ જ ડરી જાય છે અને તે ગભરાઈને ઘરની અંદર જવાનો પ્રયાસ કરે છે.

આ દરમિયાન ખતરનાક કોબ્રા સાપે બાળક પર પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર બાળકની માતા બાળકને સાપથી દૂર ખેંચી લે છે અને પોતાના બાળકનો જીવ બચાવી લે છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

જો બાળકની માતા યોગ્ય સમયે પોતાના બાળકને સાપથી દૂર ખેંચી ન હોત. તો કોબ્રા સાપે બાળકને ડંખ લગાવી દીધો હોત. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વિડીયો ટ્વીટર પર Anu Satheesh નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં 97,000 થી પણ વધારે લોકોએ જોયો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને કોમેન્ટ બોક્સમાં લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માસુમ બાળકે ખતરનાક કોબ્રા સાપ ઉપર પગ મૂકી દીધો, ત્યારબાદ થયું એવું કે – જુઓ ધ્રુજાવી દેનારો વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*