વાહ ભાઈ વાહ શું ટેલેન્ટ છે…! મહિલાએ જોયા વગર બજરંગ બલીની એટલી સુંદર તસવીર બનાવી કે… જોઈને દિલ ખુશ થઈ જશે…

Published on: 11:51 am, Thu, 1 February 24

હાલમાં સોશિયલ મીડિયા પર એક મહિલાની અનોખી કળાનો વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને મહિલાનું ટેલેન્ટ જોઈને તેના મન મૂકીને વખાણ કરી રહ્યા છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક મહિલા પોતાના પીઠની પાછળ એક બ્લેક કલરનું બોર્ડ મૂકે છે અને પછી તે બોર્ડ પર તે બજરંગ બલીની તસવીર બનાવે છે. મહિલા બોર્ડ પર જોયા વગર એકદમ અનોખા અંદાજમાં બજરંગ બલીની ખૂબ જ સુંદર તસવીર બનાવે છે.

મહિલાનો આ અનોખો ટેલેન્ટ જોઈને સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા. હાલમાં મહિલાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો આ વિડીયો instagram પર પૂનમ આર્ટ એકેડેમી નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Punam Choudhary (@punamartacademy)

વિડીયો ઘણા સમયે પહેલા વાયરલ થયો હતો. પરંતુ ફરી એક વખત અમે તમારી સમક્ષ આ વિડીયો રજૂ કરી રહ્યા છીએ. મહિલાનું આ ટેલેન્ટ જોઈને તમારું દિલ પણ ખુશ થઈ જશે. મહિલાના આ અનોખા ટેલેન્ટ વિષે તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "વાહ ભાઈ વાહ શું ટેલેન્ટ છે…! મહિલાએ જોયા વગર બજરંગ બલીની એટલી સુંદર તસવીર બનાવી કે… જોઈને દિલ ખુશ થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*