જર્મનીની ભૂરીને ભારતના છોકરા સાથે થઈ ગયો પ્રેમ… બંનેએ ભારતમાં આવીને કર્યા ધામધૂમથી લગ્ન… જાણો બંનેની પ્રેમ કહાની…

Published on: 11:34 am, Thu, 1 February 24

સોશિયલ મીડિયા પર દરરોજ અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. તમે ઘણા એવા કિસ્સાઓ સાંભળ્યા હશે, જેમાં વિદેશની ભૂરીઓ ભારતના યુવકના પ્રેમમાં પડતી હોય છે અને પછી ભારતના યુવક સાથે લગ્ન કરી લેતી હોય છે.

ત્યારે આજે અમે તમને તેવી જ એક પ્રેમ કહાની વિશે જણાવવાના છીએ. આ કિસ્સામાં જર્મનીની એક યુવતીને બિહારના દેશી યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. પછી બંને ભારતમાં ધામધૂમથી લગ્ન કર્યા. મિત્રો તમને જણાવી દઈએ કે, જર્મનીમાં રહેતી આ યુવતીનું નામ લારીસા બેલ્જ છે.

જર્મનીની આ યુવતીને બિહારમાં રહેતા સત્યેન્દ્ર કુમાર નામના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને વચ્ચે સૌપ્રથમ મિત્રતા થાય અતિ અને પછી બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. ત્યારબાદ બંને એકબીજા સાથે લગ્ન કરવાનું વિચાર્યું હતું.

પછી બંને હિન્દુ રીતી રિવાજ મુજબ સાત ફેરા લીધા હતા અને ધામધૂમથી લગ્ન કર્યા હતા. વાત કરીએ તો બંને સ્વીડનમાં એકબીજાને મળ્યા હતા. અહીં બંને વચ્ચે મિત્રતા ખૂબ જ વધી અને પછી ધીમે ધીમે બંનેની મિત્રતા પ્રેમ સંબંધમાં ફેરવાઈ ગઈ હતી.

ત્યારબાદ બંને લગ્ન માટે નક્કી કર્યું અને પોતપોતાના પરિવારજનોની પરમિશન લીધી. પરિવારજનોની પરમિશન મળ્યા બાદ બંને ભારતમાં ધામધૂમથી લગ્ન કર્યા. હાલમાં બંનેના લગ્નના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "જર્મનીની ભૂરીને ભારતના છોકરા સાથે થઈ ગયો પ્રેમ… બંનેએ ભારતમાં આવીને કર્યા ધામધૂમથી લગ્ન… જાણો બંનેની પ્રેમ કહાની…"

Leave a comment

Your email address will not be published.


*