પાણીમાં રહેતા ખૂંખાર મગરે ખોરાક માટે હવામાં એવી છલાંગ લગાવી કે… વીડિયો જોઈને તમે પણ ચોકી ઉઠશો…

Published on: 11:29 am, Fri, 10 March 23

સોશિયલ મીડિયા પર દરરોજ અલગ અલગ પ્રકારના ઘણા વિડીયો વાયરલ થતા હોય છે. આજના આધુનિક યુગમાં નાના બાળકોથી માંડીને વૃદ્ધ વ્યક્તિઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર દરરોજ કંઈકને કંઈક નવી વસ્તુ આવતી જ રહેતી હોય છે. ઘણી વખત સોશિયલ મીડિયા પર પ્રાણીઓના અલગ અલગ અંદાજ ના વિડીયો વાયરલ થતા હોય છે.

ત્યારે હાલમાં એક ખૂંખાર મગરનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે એક મગર ખોરાક માટે પાણીમાંથી હવામાં એવી છલાંગ લગાવે છે કે વીડિયો જોઈને તમારા પણ હોશ ઉડી જશે. મગરની વાત કરીએ તો તે ખૂબ જ ખૂંખાર પ્રાણી છે અને તે પોતાના ઝપટમાં આવેલા શિકારને કોઈ દિવસ જીવતું જવા દેતું નથી.

તમે સોશિયલ મીડિયા પર મગરના ઘણા શિકારના અવારનવાર વિડીયો જોયા હશે. પરંતુ હાલમાં મગરનો હોય તો એવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે જે તમે પહેલા ક્યારેય નહીં જોયો હોય. જેમાં મગર ખોરાક માટે પાણીમાંથી હવામાં એવી ઊંચી છલાંગ લગાવે છે કે જોઈને ભલભલા લોકો આચાર્ય થઈ ગયા હતા.

મિત્ર મગર જ્યારે ભૂખ્યો હોય ત્યારે તે ખૂબ જ ભયંકર બની જાય છે અને ભૂખ માટે ગમે તે કરી શકે છે. તેવું જ વાયરલ થઈ રહેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કોઈક વ્યક્તિએ પાણીમાં રહેલી મગર ઉપર ખોરાક દોરડા સાથે બાંધીને લટકાડેલો છે.

જ્યારે પાણીમાં રહેલો મગર ખોરાક માટે ઝપટ મારે છે. ત્યારે તે વ્યક્તિ ખોરાકને ખૂબ જ ઉપર સુધી લઈ જાય છે અને મગર ખોરાકને મેળવવા માટે ખૂબ જ ઉપર સુધી છલાંગ લગાવે છે. મગરની આવી ઓછી છલાંગનો વિડીયો તમે પહેલા ક્યારેય નહીં જોયો હોય. માત્ર 11 સેકન્ડનો આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલો વિડિયો @paychologyMind1 નામના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં છ લાખથી પણ વધારે લોકો એ જોયો છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પાણીમાં રહેતા ખૂંખાર મગરે ખોરાક માટે હવામાં એવી છલાંગ લગાવી કે… વીડિયો જોઈને તમે પણ ચોકી ઉઠશો…"

Leave a comment

Your email address will not be published.


*