દીકરીના જન્મદિવસના દિવસે રવિન્દ્ર જાડેજા અને રીવાબા જાડેજાએ, ગરીબ પરિવારની 101 દીકરીઓના ખાતામાં 11-11 હજાર રૂપિયા જમા કરાવ્યા…

Published on: 5:44 pm, Thu, 9 June 22

આજે આપણે એક વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં રવિન્દ્ર જાડેજાના પત્ની એવા રિવાબા સમાજ સેવા જેને માનવતા મહેકાવી છે.હાલ રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર વધુ એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું છે કે 101 સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. તેમાં દરેક ખાતામાં 11,000 રૂપિયા જમા કરાવવામાં આવ્યા. આવા સેવાના કાર્યથી તેમણે સમાજમાં માનવતા મહેકાવી છે.

વિસ્તૃતમાં જવાબ આપજો 8 જૂન 2022ના રોજ રવિન્દ્ર જાડેજાએ પોતાની પુત્રીના પાંચમાં જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે પત્ની રિવાબા એવું સમાજ સેવાનું કાર્ય કર્યું છે કે જેનાથી સૌ કોઈ લોકો વખાણ કરી રહ્યા છે. રવિન્દ્ર જાડેજા કે જેવો ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર તરીકે ઓળખાય છે. તેમની પત્ની રિવાબા જેમની હાલ એક સમાજ સેવાનું કાર્ય કર્યું છે.

રવિન્દ્ર જાડેજા અને તેમની પત્ની રિવાબા એ પોતાની દિકરીના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે સેવાનું કાર્ય કર્યું છે.જેમાં તેમણે જામનગરમાં 101 પુત્રીઓના પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલાવ્યા હતા.જેમાં તેમણે દરેકના ખાતામાં 11000 રૂપિયા જમા કરાવ્યા છે.

અને સેવાકીય કાર્ય કર્યું છે જેની હાલ સૌ કોઈ લોકો તેમના આવા સેવાકીય કાર્યો થી લઈને તેમને બિરદાવી રહ્યા છે. કેટલીક એવી તસવીરો પણ ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ તેમના અકાઉન્ટ પર શેર કરી છે અને તેના વિશે લોકોને માહિતી પણ આપી છે. જેના થકી સૌ કોઈ લોકો તેમના વખાણ કરી રહ્યા છે.

વાત કરીશું તો હાલ સોશિયલ મીડિયા પર રવિન્દ્ર જાડેજાએ પોતાના એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે 101 સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ખોલીને તેમના ખાતામાં 11,000 રૂપિયા જમા કર્યા છે અને આ ખાતા જામનગર ની પોસ્ટ ઓફીસ માં ખોલવામાં આવ્યા હતા.

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા કે જેવો હાલ ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા તરીકે 2019 ભાજપનું સભ્ય પદ મેળવ્યું હતું અને ભાજપની સાથે જ સૌરાષ્ટ્રની કરણી ક્ષત્રિય સેનાના પ્રમુખ છે. કહેવામાં આવે છે કે રિવાબાને રવિન્દ્ર જાડેજાનો ટેકો મળ્યો છે. રિવાબા સાથે સાથે કર્યો પણ કરી રહ્યા છે જેનાથી સૌ કોઈ લોકો રિવાબા અને સર જાડેજા ના ભરપેટ વખાણ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દીકરીના જન્મદિવસના દિવસે રવિન્દ્ર જાડેજા અને રીવાબા જાડેજાએ, ગરીબ પરિવારની 101 દીકરીઓના ખાતામાં 11-11 હજાર રૂપિયા જમા કરાવ્યા…"

Leave a comment

Your email address will not be published.


*