હાશકારો..! રાજ્યની આ માર્કેટ યાર્ડમાં ઘઉંના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ, ખેડૂતો રાજીના રેડ…

Published on: 4:27 pm, Sat, 27 April 24

ગયા વર્ષની જેમ આ વર્ષે ખેડૂતોને ઘઉંના સારા એવા ભાવ મળી રહ્યા છે અને ત્યારે સૌરાષ્ટ્રની ભાવનગર માર્કેટ યાર્ડ ની અંદર ઘઉંના ખૂબ જ સારા એવા ભાવ બોલાયા હતા. મિત્રો આજે રાજ્યની તમામ માર્કેટિંગ યાર્ડ માં ઘઉં ના શું ભાવ છે તેના વિશે ચર્ચા કરવાના છીએ

અને આ ભાવ ક્વિન્ટલ દીઠ આપેલા છે તેની આપે ખાસ નોંધ લેવી.અમરેલીની સાવરકુંડલા માર્કેટ યાર્ડ ની અંદર ઘઉંના મહત્તમ ભાવ 2905 સરેરાશ ભાવ 2578 અને ન્યૂનતમ ભાવ 2250 રૂપિયા છે જ્યારે ગાંધીનગરની દહેગામ માર્કેટ યાર્ડમાં ઘઉંના 2680 મહત્તમ ભાવ જ્યારે સરેરાશ ભાવ 2517 અને ન્યૂનતમ ભાવ 2365 જોવા મળ્યો છે.

ભાવનગર માર્કેટ યાર્ડમાં ઘઉંના સૌથી વધારે ભાવ બોલાયા હતા અને મહત્તમભાવ 3385 સરેરાશ ભાવ 2775 અને ન્યૂનતમ ભાવ 2160 જોવા મળી રહ્યો છે. પાટણની સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 3295 સરેરાશ ભાવ 2747 અને ન્યૂનતમ ભાવ 2200 જોવા મળ્યો હતો.

પોરબંદર માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 2150 સરેરાશ ભાવ 2075  અને ન્યૂનતમભાવ 2000 જોવા મળ્યો હતો.બનાસકાંઠાની થરા માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 3380 સરેરાશ ભાવ 2817.5 અને ન્યૂનતમ ભાવ 2255 જોવા મળ્યો હતો. ભરૂચની જંબુસર માર્કેટ યાર્ડમાં ઘઉંનો મહત્તમ 3200 સરેરાશ ભાવ 2800 અને ન્યૂનતમ ભાવ 2500 જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "હાશકારો..! રાજ્યની આ માર્કેટ યાર્ડમાં ઘઉંના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ, ખેડૂતો રાજીના રેડ…"

Leave a comment

Your email address will not be published.


*