સોનુ ચાંદી ખરીદવાની સુવર્ણ તક : ઘણા લાંબા સમય બાદ સોનું પહોંચ્યું તળિયાની સપાટીએ,જાણો…

Published on: 11:08 am, Thu, 9 May 24

જો દોસ્તો તમે પણ સોનુ કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોય તો આ સમાચાર તમારા માટે ઘણા મહત્વના છે કારણ કે આજે અમે તમને સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે કે ઘટાડો અને 22 અને 24 કેરેટ સોનાના શું ભાવ છે

તેની વિશે તમને સાચી અને સચોટ માહિતી આપવાના પ્રયત્ન કરવાના છીએ.આજરોજ તારીખ 9 મે 2024 ને ગુરુવારનો દિવસ છે અને આજે 22 કેરેટ સોનાના ભાવમાં સો રૂપિયા ના બમ્પર ઘટાડા સાથે સોનું 66,200 પ્રતિ 10 ગ્રામની સપાટી પહોંચી ગયું છે

જ્યારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો તેમાં 110 રૂપિયાના ઘટાડા સાથે સોનું 72,210 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટીએ પહોંચી ગયું છે.ચાંદીના ભાવ પર મિત્રો નજર કરવામાં આવે તો ચાંદીમાં 200 રૂપિયાના ઘટાડા

સાથે ચાંદી 85,200 પ્રતિ કિલોની સપાટીએ પહોંચી ગયું છે આવનારા સમયમાં સોનાની સાથે સાથે ચાંદી પણ એક લાખ રૂપિયાની સપાટીએ પહોંચી જાય તો રોકાણકારો અને આપણા માટે નવાઈની વાત નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સોનુ ચાંદી ખરીદવાની સુવર્ણ તક : ઘણા લાંબા સમય બાદ સોનું પહોંચ્યું તળિયાની સપાટીએ,જાણો…"

Leave a comment

Your email address will not be published.


*