કડીમાં યોજાયેલ કિર્તીદાન ગઢવી ના ભવ્ય ડાયરામાં કાસવા ગામના મહંતે કર્યો રૂપિયાનો વરસાદ,જુઓ વિડિયો…

Published on: 4:37 pm, Sat, 27 April 24

ગુજરાત રાજ્યના લોકપ્રિય ગાયક કલાકાર કિર્તીદાન ગઢવી ગુજરાતના ડાયરા સમ્રાટ તરીકે ઓળખાય છે અને ગુજરાત તેમજ દેશ વિદેશમાં તેઓ લોકડાયરાનું આયોજન કરે છે ત્યારે કિર્તીદાન ગઢવી ની હાજરી હોય ત્યાં લોકોની ખૂબ જ વધારે સંખ્યા હોય છે

અને કિર્તીદાન ગઢવીના મધુર સ્વર ના કારણે તેમની લોકપ્રિયતા ખૂબ વધારે છે.હાલમાં કડી ખાતે શ્રી ગોગા મહારાજના સાનિધ્ય કાસવામાં યોજાયેલ ભવ્ય લોક ડાયરામાં કિર્તીદાન ગઢવીએ જમાવટ બોલાવી દીધી છે

અને આ લોક ડાયરાના વિડીયો તેમજ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આપણે જાણીએ છીએ કે કિર્તીદાન ગઢવી ના ડાયરો હોય ત્યાં પૈસાનો વરસાદ તો થાય જ અને વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કાચવા ગામના મહાન સ્ટેજ પર જઈને કિર્તીદાન ગઢવી પર પૈસાનો વરસાદ કરે છે

અને વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે રૂપિયાથી ભરેલી આખી ટાંકી ઊંચકીને કિર્તીદાન ગઢવી પર ઠરાવવામાં આવે છે.મિત્રો લોકો કહે છે કે કિર્તીદાન ગઢવી પર રૂપિયાનો અભિષેક થયો છે અને ખરેખર કલાકાર તરીકે આટલું મોટું સન્માન એ કિર્તીદાન ગઢવી ની આપણે ગુજરાતીઓ માટે પણ કરવાની અને ખુશીની વાત કહેવાય.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કડીમાં યોજાયેલ કિર્તીદાન ગઢવી ના ભવ્ય ડાયરામાં કાસવા ગામના મહંતે કર્યો રૂપિયાનો વરસાદ,જુઓ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*