ગુજરાતી સિંગલ કિંજલ દવે પોતાની લીલીછમ વાડીએ માણી મોજ,ચાહકોને બતાવી પોતાની વાડી,જુઓ તસવીરો

Published on: 5:02 pm, Sat, 27 April 24

ગુજરાતના લોકપ્રિય ગાયિકા કિંજલ દવે હંમેશા એક્ટિવ સોશિયલ મીડિયા પર રહેતા હોય છે અને હાલમાં જ તેમના instagram એકાઉન્ટ પર તેમને ખાસ તસવીરો શેર કરી છે જેમાં કિંજલ દવે પોતાની વાડીએ હળવાશની પળો વિતાવી રહ્યા છે.

આપણે બધા જાણીએ છીએ કે કિંજલ દવે ગુજરાતી સંસ્કૃતિને ગુજરાતી ભાષાને ગુજરાતી સંગીતને દેશ વિદેશમાં ફેલાવી છે.આજે તેઓ લક્ઝરી લાઇફ જીવે છે.કિંજલ દવે પોતાના વ્યસ્ત સમયમાંથી પોતાના માટે

સમય કાઢીને પોતાની વાડીએ ફરવા ગઈ છે અને આજે ખૂબ વખાણવા જેવી વાત છે કારણ કે આજના યુવા પેઢીને બહાર ફરવા જવાનો શોખ હોય છે પરંતુ આટલું મોટું નામ હોવા છતાં કિંજલ દવે પોતાની આનંદની પળો વિતાવવા માટે પોતાની જ વાડીએ ગઈ જે વાત ચાહકોને ખૂબ જ પસંદ આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Kinjal Dave (@thekinjaldave)


વાયરલ તસવીરોમાં જોઈ શકો છો કે કિંજલ દવે મહિન્દ્રા તાર પાસે ખૂબ જ મનમોહન ફોટોશૂટ કરાવ્યો છે અને મરૂન રંગની કુર્તીમાં તેઓ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. કિંજલ દવે ના અપલાતુમ ફોટા જોઈને ચાહકો ખૂબ ખુશ થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગુજરાતી સિંગલ કિંજલ દવે પોતાની લીલીછમ વાડીએ માણી મોજ,ચાહકોને બતાવી પોતાની વાડી,જુઓ તસવીરો"

Leave a comment

Your email address will not be published.


*