ઘરની લાઈટ કપાઈ જતા માત્ર 12 વર્ષની બાળકી સાથે કંઈક એવી ઘટના બની કે… બાળકીનું તડપી તડપીને કરુણ મોત…

Published on: 11:14 am, Fri, 20 October 23

દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં 12 વર્ષની માસુમ બાળકીનું મોત થતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર બાળકીને ઝેરીલા સાથે ડંખ માર્યો હતો.

ત્યારબાદ પરિવારના સભ્યો દીકરીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ દીકરીનું મોત થઈ ગયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, ઘરમાં લાઈટ વહી જતા બાળકી ટોર્ચ લેવા માટે ગઈ હતી. આ દરમિયાન ઘરમાં રહેલા ઝેરીલા સાપે બાળકીને ડંખ માર્યો હતો અને પછી દીકરીનું મોત થયું હતું. આ દુઃખદ ઘટના બિહારમાંથી સામે આવી રહે છે.

મૃત્યુ પામેલી દીકરીનું નામ રાગીની કુમારી હતું અને તેની ઉંમર માત્ર 12 વર્ષની હતી. રાગીનીને ઝેરીલા સાપે ડંખ મારીઓ તો પછી પરિવારના સભ્યો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.

ઘટનાની માહિતી મળતા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી આવી હતી. પછી દીકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, અચાનક જ ઘરની લાઈટ કપાઈ જતા રાગીની બીજા રૂમમાં ટોર્ચ લેવા માટે ગઈ હતી.

આ દરમિયાન તેની આંગળી પર ઝેરીલા સાથે ડંખ માર્યો હતો. આ વાતની જાણ પરિવારના સભ્યોને થતા જ તેઓ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઘરની લાઈટ કપાઈ જતા માત્ર 12 વર્ષની બાળકી સાથે કંઈક એવી ઘટના બની કે… બાળકીનું તડપી તડપીને કરુણ મોત…"

Leave a comment

Your email address will not be published.


*