દેશ પર વાવાઝોડાનો ખતરો..! રાજ્યમાં આંધી વંટોળ સાથે વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી,ધ્યાન રાખજો નહિતર…

Published on: 10:44 am, Sat, 27 April 24

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને આગાહી કરી છે અને મે મહિનામાં દેશ પર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે અને બંગાળની ખાડીમાં મોટી હલચલના એંધાણ દેખાતા ચક્રવાતી તુફાન સર્જાઈ શકે છે

અને આગામી 10 થી 12 મે આજુબાજુ બંગાળની ખાડી માં વાવાઝોડું સર્જાઈ શકે છે.રાજ્યના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતને લઈને જણાવ્યું કે રાજ્યમાં 15 થી 17 જૂન આસપાસ નેઋત્યનું ચોમાસું બેસી શકે છે.

અંદમાન નિકોબારમાં 17 થી 24 મે વચ્ચે ચોમાસુ બેસી શકે છે. અંદમાનમાં ચોમાસુ બેસ્યા બાદ 20 થી 25 દિવસમાં નૈઋત્યનું ચોમાસુ ગુજરાત પહોંચી શકે છે અને ગુજરાતના ખેડૂતો માટે પણ મોટા સમાચાર છે

કારણ કે રાજ્યમાં ખેડૂતોએ હજુ પણ કમોસમી વરસાદનો માર સહન કરવો પડી શકે છે.30 એપ્રિલ સુધીમાં આવતું વર્ષી શકે છે અને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ગુજરાતના અન્ય ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે.

પ્રિ મોનસુન એક્ટિવિટીને લઈને અંબાલાલ પટેલે કહ્યું કે આંધી અને વંટોળ સાથે રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી થશે. મે મહિનાથી રાજ્યમાં પ્રિ મોનસુન એક્ટિવિટી જોવા મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "દેશ પર વાવાઝોડાનો ખતરો..! રાજ્યમાં આંધી વંટોળ સાથે વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી,ધ્યાન રાખજો નહિતર…"

Leave a comment

Your email address will not be published.


*