ગરમીની જેમ તપ્યું સોનું..! લાંબા સમય બાદ સોનાના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ, જલ્દીથી જાણો 1 તોલા સોનાનો ભાવ…

Published on: 11:13 am, Sat, 27 April 24

જો મિત્રો તમે સોના ચાંદીના ઘરેણા ખરીદવાનું વિચારી રહ્યા હોય તો આ સમાચાર તમારા માટે ઘણા મહત્વના છે કારણ કે આજે અમે તમને સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે કે ઘટાડો અને સોના ચાંદીના આજના ભાવ શું છે

તેની વિશે તમને સાચી અને સચોટ માહિતી આપવાના પ્રયત્ન કરવાના છીએ.તો આજે 27 એપ્રિલ 2024 ને શનિવાર નો દિવસ છે ને આજરોજ 22 કેરેટ સોનાના ભાવમાં 200 રૂપિયાના વધારા સાથે સોનું 66,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટી પહોંચી ગયું છે

અને સાથે સાથે 24 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો તેમાં 220 રૂપિયાના વધારા સાથે સોનું 72,980 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ની સપાટીએ પહોંચ્યું છે.ચાંદીના ભાવ વિશે મિત્રો વાત કરવામાં આવે તો આજરોજ શનિવારના દિવસે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે

અને કેટલો ઘટાડો તો એક કિલો ચાંદીએ 500 રૂપિયા ના ઘટાડા સાથે ચાંદી 84 હજાર રૂપિયા પ્રતિ કિલો ની સપાટીએ પહોંચી ગયું છે અને જો મિત્રો આવું ને આવું ચાલ્યું તો એક દિવસ સોનાનો ભાવ લાખ રૂપિયા ની સપાટીએ પહોંચી જાય તો નવાઈ નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "ગરમીની જેમ તપ્યું સોનું..! લાંબા સમય બાદ સોનાના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ, જલ્દીથી જાણો 1 તોલા સોનાનો ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*