મનોજભાઈ લોકસભા અધ્યક્ષ ગોવિંદભાઈ વાલાણીના હસ્તે ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા.

Published on: 6:08 pm, Sun, 11 September 22

છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં એક મજબૂત તરીકે આગળ વધી રહી છે. આમ આદમી પાર્ટીને જનતા તરફથી ખૂબ જ મોટું સમર્થન મળી રહ્યું છે. તેના આધારે કહી શકાય કે લોકો આમ આદમી પાર્ટીને ગુજરાતની સત્તા સોંપવા માટે તૈયાર છે. ત્યારે આજરોજ ગુજરાતના દરેક સમાજના, જાતિના, ધર્મના અનેક દરેક વ્યવસાય સાથે જોડાયેલા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આટલું જ નહીં પરંતુ જે સરકારી કર્મચારીઓ ઈમાનદાર છે તે પણ જનતાની સેવા કરવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

ત્યારે આમ આદમી પાર્ટીમાં ઉપલેટાના મનોજભાઈ ડાંગર આજરોજ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. મનોજભાઈ ઉપલેટા તાલુકામાં જીએસટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. મનોજભાઈ ડાંગર સરકારી નોકરી કરતા હતા. પરંતુ આમ આદમી પાર્ટીના સેવાના કાર્યો જોઈને તેમને પોતાની નોકરીમાંથી રાજુનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. મનોજભાઈ ડાંગરનું આજરોજ લોકસભાના અધ્યક્ષ ગોવિંદભાઈ વાલાણીએ હસ્તે ટોપી અને ખેસ પહેરીને તેમનું સ્વાગત આમ આદમી પાર્ટીમાં કર્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મનોજભાઈ લોકસભા અધ્યક્ષ ગોવિંદભાઈ વાલાણીના હસ્તે ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા."

Leave a comment

Your email address will not be published.

*