કૂતરાને સળી કરવી ભારે પડી ગઈ…! શાંતિથી બેઠેલા કુતરાએ અચાનક એક વ્યક્તિ સાથે કર્યું એવું કે – જુઓ વિડિયો

Published on: 10:49 am, Wed, 13 July 22

મિત્રો તમે સોશિયલ મીડિયામાં પ્રાણીઓના ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. તમે ઘણા એવા વિડીયો જોયા હશે જેમાં મનુષ્ય ઘણા શાંતિથી બેઠેલા પ્રાણીઓની સળી કરતા હોય છે. પરંતુ અમુક વખત પ્રાણીઓ પોતાનો ખૂંખાર રૂપ ધારણ કરી લેતા હોય છે અને મનુષ્ય પર પ્રહાર કરતાં હોય છે.

ત્યારે હાલમાં બનેલો તેવો જ એક વિડિયો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિને શાંતિથી બેઠેલા કૂતરાની સળી કરવી ભારે પડી જાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કૂતરાનું રુદ્ર સ્વરૂપ જોવા મળે છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક કૂતરો શાંતિથી ચૂપચાપ બેઠો છે.

ત્યારે એક વ્યક્તિ ત્યાં આવીને કૂતરાની સળી કરવાનું શરૂ કરે છે. આ દરમિયાન કૂતરો ગુસ્સામાં ભરાઈને આ વ્યક્તિના હાથ પર પ્રહાર કરે છે. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કૂતરો શાંતિથી બેઠો છે.

અને તે કોઈ પણ પ્રકારની હલચલ કર્યા વગર એક દિશામાં જ જોતો જોવા મળી રહ્યો છે. અચાનક ત્યાં એક વ્યક્તિ તેની તરફ આવે છે અને કુતરાના મોઢા તરફ પોતાનો હાથ આગળ વધારે છે. ત્યારે થોડીક સેકન્ડમાં જ કૂતરો આ વ્યક્તિના હાથ પર પ્રહાર કરે છે.

આ વ્યક્તિ સાથે શું થયું તે જાણી શકાયું નથી. પરંતુ જે રીતે કૂતરાએ વ્યક્તિના હાથ પર હુમલો કર્યો તે જોતા એવું લાગી રહ્યું છે કે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હશે. આ વિડીયો ટ્વીટરમાં perfectly cut shots નામના એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો છે.

આ વિડીયો અત્યાર સુધીમાં ત્રણ લાખથી પણ વધારે લોકોએ જોયો છે. વાયરલ થઈ રહેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકો પ્રાણીઓ સાથે આવી હરકત ન કરવાની સલાહ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કૂતરાને સળી કરવી ભારે પડી ગઈ…! શાંતિથી બેઠેલા કુતરાએ અચાનક એક વ્યક્તિ સાથે કર્યું એવું કે – જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*