ફુલ સ્પીડમાં આવતી બાઇકે દૂધ લઈને ઘરે જતી મહિલાને હવામાં ઉછાળી,ટક્કર એટલી જોરદાર હતી કે…પોચા હૃદય વાળા વિડીયો થી દૂર રહેજો…

Published on: 6:08 pm, Sat, 25 February 23

ગુજરાત સહી સમગ્ર ભારત પરમાર દરરોજ ઘણા બધા અકસ્માતના કિસ્સાઓ બનતા હોય છે ત્યારે ઘણી વખત રસ્તા પર ચાલતા લોકો માટે ઝડપી વાહન કાળ બની જતા હોય છે ત્યારે ઉત્તરાખંડના દેરાદુન માં બનેલો એક અકસ્માતનો કિસ્સો જેને બધાને હચમચાવી દીધા છે અને તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

આ ઘટનામાં પૂરપાટ ઝડપે આવતા રસ્તો ક્રોસ કરી રહેલી મહિલા ને જોરદાર ટક્કર લાગી હતી અને આ અકસ્માતની ઘટનામાં મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થઈ હતી અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો અને આ ઘટના

27 સપ્ટેમ્બરના રોજ બની હોય તેવું કહેવામાં આવી રહ્યું છે મતલબ કે આ ઘટના ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનાની છે.પૂરપાટ ઝડપે જતા બાઈક સવારે દૂધને લઈને જતી મહિલાને જોરદાર ટકા લગાવી અને બાઈકની ટક્કરના કારણે મહિલા ઉછળીને રોડ ઉપર પડી ગઈ હતી અને આ ઘટનામાં મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થઈ હતી

અને અકસ્માતની ઘટના બની ત્યારે આસપાસ ઉભેલા ઘણા બધા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત થયેલી મહિલાને સારવાર માટે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.સમગ્ર ઘટનાને લઈને મહિલાના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને અકસ્માતની ઘટના બન્યા બાદ બાઈક ચાલક યુવક

ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો અને પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે બાઈક ચાલક યુવકની શોધ કરી હતી અને સમગ્ર ઘટનાની વિસ્તૃતમાં વાત કરવામાં આવે તો શક્તિસિંહ નામના વ્યક્તિની પત્ની દૂધ લઈને ઘરે જઈ રહી

હતી ત્યારે આ જોરદાર ટક્કર લાગી હતી જેના કારણે તેના હાથ ઉપર ગંભીર ઇજાઓ પહોંચી હતી અને આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને પોલીસે સીસીટીવી કેમેરાના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ફુલ સ્પીડમાં આવતી બાઇકે દૂધ લઈને ઘરે જતી મહિલાને હવામાં ઉછાળી,ટક્કર એટલી જોરદાર હતી કે…પોચા હૃદય વાળા વિડીયો થી દૂર રહેજો…"

Leave a comment

Your email address will not be published.


*