ખજૂરભાઈ સાથે રહેતા આ કલાકારને તો તમે સૌ લોકો ઓળખતા જ હશો… તો ચાલો જાણીએ તેઓ કેટલા વર્ષના છે અને કયા ગામના છે…

Published on: 1:04 pm, Sun, 10 December 23

મિત્રો આજના સમયમાં તો ગુજરાતી કલાકારો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પ્રખ્યાત બની ગયા છે. તમે ઘણા બધા ગુજરાતી કલાકારો વિશે સોશિયલ મીડિયા પર સાંભળ્યું જ હશે. ત્યારે આજે આપણે ગુજરાતના લોકલાડીલા એવા ખજૂર ભાઈ સાથે કામ કરતા કલાકારના જીવનની કેટલીક વાતો કરવાના છીએ.

 

View this post on Instagram

 

A post shared by Mahesh dada (@maheshgoraniya)

મિત્રો ખજૂર ભાઈના ઘણા વીડિયોમાં તમે નાની હાઈટ વાળા એક કલાકારને જોયા હશે. મિત્રો ભલે તેમની હાઈટ નાની રાઈ પરંતુ તેમને પોતાને ટેલેન્ટથી વિશ્વભરમાં પોતાનું નામ મોટું બનાવી નાખ્યું છે. પોતાની કોમેડીથી સૌ કોઈ લોકોને હસાવનાર આ કલાકારનું નામ મહેશભાઈ ગોરાણીયા ઉર્ફે મહેશ દાદા છે.

 

View this post on Instagram

 

A post shared by Mahesh dada (@maheshgoraniya)

જેવો પોતાની રમુજી વાતોતી હંમેશા પોતાના ચાહકોને હસાવતા રહે છે. મહેશ દાદાના જીવનની કેટલીક વાતો કરીએ તો, તેમનો જન્મ ગુજરાતની અંદર આવેલા પોરબંદરના વાછોડા ગામે ખેડૂત પરિવારમાં થયો હતો. મહેશ દાદા ના ઉંમરની વાત કરીએ તો તેમની ઉંમર અંદાજે 21 થી 23 વર્ષની છે.

 

View this post on Instagram

 

A post shared by Mahesh dada (@maheshgoraniya)

તેમને જીવનમાં આ મુકામ સુધી પહોંચવા માટે ઘણા બધા સંઘર્ષ કર્યા છે. મહેશ દાદાએ ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. બાળપણથી જ તેમને એકટીંગ કરવાનો ખૂબ જ શોખ હતો.

જ્યારે તેઓ ભણતા ત્યારે તેઓ શાળામાં અલગ અલગ કાર્યક્રમોમાં ભાગ લેતા હતા. એક ઇન્ટરવ્યૂમાં જ્યારે મહેશ દાદા ને પૂછવામાં આવ્યું કે તમે લગ્ન ક્યારે કરશો. ત્યારે મહેશ દાદાએ હસતા મોઢે જવાબ આપ્યો હતો કે યોગ્ય પાત્ર મળશે એટલે હું લગ્ન કરી લઈશ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "ખજૂરભાઈ સાથે રહેતા આ કલાકારને તો તમે સૌ લોકો ઓળખતા જ હશો… તો ચાલો જાણીએ તેઓ કેટલા વર્ષના છે અને કયા ગામના છે…"

Leave a comment

Your email address will not be published.


*