હા મોજ હા…! દેવાયત ખવડના ડાયરામાં જાપાનથી આવેલા મહેમાનોએ પૈસા ઉડાડયા, ત્યારે દેવાયત ખવડે કાંઈક એવું કહ્યું કે… જુઓ વિડિયો…

Published on: 11:14 am, Thu, 8 February 24

મિત્રો આપણા ગુજરાત રાજ્યના અલગ અલગ ખૂણામાં દરરોજ ઘણા ડાયરાઓના આયોજન થતા હોય છે અને ડાયરાઓમાં કેટલાક લોકો મન મૂકીને પૈસા ઉડાડતા હોય છે. જેના ઘણા વિડીયો તમે સોશિયલ મીડિયા પર જોયા જ હશે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર ગુજરાતી લોક કલાકાર દેવાયત ખવડના ડાયરાનો એક વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં જાપાનથી આવેલા કેટલાક મહેમાનો દેવાયત ખવડ પર પૈસા ઉડાડતા નજરે પડી રહ્યા છે. આ સમગ્ર દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. હાલમાં વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જ્યારે જાપાનથી આવેલા મહેમાનો પૈસા ઉડાડવા માટે આવે છે. ત્યારે દેવાયત ખવડ કહે છે કે, જાપાન વાળા આવ્યા છે તેમને આપણે સૌ તાળીઓથી વધાવીએ.

દેવાયત ખવડના ડાયરાનો આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. દેવાયત ખવડના ડાયરામાં જાપાનથી આવેલા મહેમાનોને મોજ પડી જાય છે અને પછી તેઓ પૈસા ઉડાડવા માટે આગળ આવે છે.

વાયરલ થયેલો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર ig_devayatkhavad નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વિડીયો અત્યાર સુધીમાં સોશિયલ મીડિયા પર લાખોની સંખ્યામાં લોકોએ જોયો છે અને વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા નજરે પડી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "હા મોજ હા…! દેવાયત ખવડના ડાયરામાં જાપાનથી આવેલા મહેમાનોએ પૈસા ઉડાડયા, ત્યારે દેવાયત ખવડે કાંઈક એવું કહ્યું કે… જુઓ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*