માં મોગલ ના પરચા તો અપરંપાર હો..! ઘરમાં દાદા બીમાર પડતા તેમના પરિવારે માતાજી મોગલ ની રાખી માનતા અને પછી તો થયો એવો ચમત્કાર કે…

Published on: 4:51 pm, Thu, 16 November 23

મિત્રો માતાજી મોગલ ના પરચા તો ખૂબ અપરંપાર છે. માતાજી મોગલ ના ધામમાં કોઈપણ વ્યક્તિ ક્યારેય દુઃખી થઈને પોતાના ઘરે પરત ફરતું નથી અને કહેવાય છે કે માતાજી મોગલ નું નામ લેવાથી તમામ લોકોના દુખડાઓ દૂર થઈ જતા હોય છે. ત્યારે માતાજી મોગલ ના પરચાઓ વિશે તો તમે ઘણું બધું સાંભળ્યું હશે અને માતાજીના પરચા સાંભળીને આપણી આસ્થા માતાજી પ્રત્યે વધારે બંધાઈ જતી હોય છે

અને જે કોઈ માતાજીનો સાચો ભગત હોય તેના જીવનમાં માતાજી ક્યારેય દુખ આવવા દેતી નથી.જે કોઈ દુખિયારો માતાજી મોગલ ના ચરણે આવી જાય તો તેમનો બેડો પાર થઈ જતો હોય છે અને એટલા માટે જ માતાજી મોગલ ને આધારે વર્ણની મા કહેવામાં આવી છે કારણ કે માતાજી મોગલ ના મંદિરમાં ક્યારેય ધર્મ જાતિને લઈને ક્યારેય કોઈ પ્રકારનો ભેદભાવ કરવામાં આવતો નથી.હાલમાં એક એવો કિસ્સો

સામે આવ્યો છે જેમાં દાદાના હૃદયમાં ખૂબ વધારે પડતી તકલીફ હતી અને તેઓએ આખા ગુજરાતમાં ઘણી બધી જગ્યાઓએ ઘણી બધી હોસ્પિટલ અને ડોક્ટરો પાસે સારવાર કરાવી હતી તેમ છતાં ડોક્ટરે કહ્યું કે તમારે ત્રણ નસો બ્લોક છે એટલે કે લગભગ તમારે ચાલ લાખ રૂપિયા નું ઓપરેશન કરાવવું પડશે પરંતુ તેમને ઓપરેશન કરાવવા છતાં કોઈ ફરક જ ના પડ્યો.

આ પરિવારે અંતે માતાજી મોગલ પર વિશ્વાસ રાખ્યો અને માતાજી મોગલ ની માનતા માની કે એમાં અમારા દાદાનું સારું થઈ જશે તો અમે તારા ચરણે આવીને અમારી માનતા પૂરી કરી જશું અને દોસ્તો કહેવાય છે

ને માતાજી મોગલ પર આશા અને શ્રદ્ધા રાખો તો આપણી તમામ મનોકામના પૂર્ણ થાય છે તેથી પરિવારે માતાજી પર વિશ્વાસ શ્રદ્ધા રાખ્યો અને તેમની મનોકામનાઓ પૂરી થતાં તેઓ મોગલ ધામ આવી પહોંચ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માં મોગલ ના પરચા તો અપરંપાર હો..! ઘરમાં દાદા બીમાર પડતા તેમના પરિવારે માતાજી મોગલ ની રાખી માનતા અને પછી તો થયો એવો ચમત્કાર કે…"

Leave a comment

Your email address will not be published.


*