રાજ્યની આ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટી – વેચતા પહેલા જાણી લો જુદી-જુદી માર્કેટયાર્ડના ઘઉંના ભાવ…

Published on: 9:43 am, Fri, 15 April 22

ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગરની ચોટીલા માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યા છે. સુરેન્દ્રનગર ચોટીલા માર્કેટયાર્ડમાં ભાવના મહત્તમ ભાવ 2600 રૂપિયા નોંધાયો છે. તો ચાલો જાણીએ જુદી-જુદી માર્કેટયાર્ડના ઘઉંના ભાવ, નીચે આપેલા ઘઉંના ભાવ ક્વિન્ટલમાં આપવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર ચોટીલા માર્કેટયાર્ડમાં ઘઉંનો મહત્તમ ભાવ 2600 રૂપિયા નોંધાયો છે. સુરેન્દ્રનગર ચોટીલા માર્કેટયાર્ડમાં  ઘઉંનો સરેરાશ ભાવ 2300 રૂપિયા નોંધાયો છે. સુરેન્દ્રનગર ચોટીલા માર્કેટયાર્ડમાં ઘઉંનો ન્યુનતમ ભાવ 2000 રૂપિયા નોંધાયો છે.

દાહોદ માર્કેટયાર્ડમાં ઘઉંનો મહત્તમ ભાવ 2575 રૂપિયા નોંધાયો છે. દાહોદ માર્કેટયાર્ડમાં ઘઉંનો સરેરાશ ભાવ 2550 રૂપિયા નોંધાયો છે. દાહોદ માર્કેટયાર્ડમાં ઘઉંનો ન્યુનતમ ભાવ 2400 રૂપિયા નોંધાયો છે. ભરૂચ જંબુસર માર્કેટયાર્ડમાં ઘઉંનો મહત્તમ ભાવ 2200 રૂપિયા નોંધાયો છે. ભરૂચ જંબુસર માર્કેટયાર્ડમાં ઘઉંનો સરેરાશ ભાવ 1900 રૂપિયા છે. ભરૂચ જંબુસર માર્કેટયાર્ડમાં ઘઉંનો ન્યુનતમ ભાવ 1700 રૂપિયા નોંધાયો છે.

જામનગર માર્કેટયાર્ડમાં ઘઉંનો મહત્તમ ભાવ 2365 રૂપિયા નોંધાયો છે. જામનગર માર્કેટયાર્ડમાં ઘઉંનો સરેરાશ ભાવ 2020 રૂપિયા છે. જામનગર માર્કેટયાર્ડમાં ઘઉંનો ન્યુનતમ ભાવ 1675 રૂપિયા નોંધાયો છે.

રાજકોટ ધોરાજી માર્કેટયાર્ડમાં ઘઉંનો મહત્તમ ભાવ 2235 રૂપિયા નોંધાયો છે. રાજકોટ ધોરાજી માર્કેટયાર્ડમાં ઘઉંનો સરેરાશ ભાવ 2200 રૂપિયા નોંધાયો છે. રાજકોટ ધોરાજી માર્કેટયાર્ડમાં ઘઉંનો ન્યુનતમ ભાવ 2035 રૂપિયા નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યની આ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટી – વેચતા પહેલા જાણી લો જુદી-જુદી માર્કેટયાર્ડના ઘઉંના ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*