રાજ્યની આ APMCમાં કપાસના ભાવ પહોંચ્યા પોતાની મહત્તમ સપાટીએ – જાણો જુદી-જુદી APMCના કપાસના ભાવ…

Published on: 11:27 am, Wed, 25 May 22

આ વર્ષે ખેડૂતોને માટે ભાગની માર્કેટયાર્ડના કપાસના ભાવ ખૂબ જ સારા મળ્યા છે. ગયા વર્ષે આવેલા વાવાઝોડા અને વરસાદના કારણે ખેડૂતોને કપાસના પાકમાં ભારે નુકસાન થયું હતું. પરંતુ માર્કેટયાર્ડમાં આ વર્ષે ખેડૂતોને કપાસના ભાવ સારા મળતા ખેડૂતોને થોડીક રાહત મળી છે. ત્યારે મોરબીના વાંકાનેર માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યો છે. નીચે આપેલા કપાસના ભાવ ક્વિન્ટલમાં આપવામાં આવ્યા છે.

મોરબી વાંકાનેર માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 20450 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 18500 રૂપિયા નોંધાયો છે. અમરેલી માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 14405 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 11175 રૂપિયા નોંધાયો છે.

અમરેલી બાબરા માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 14750 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 11625 રૂપિયા નોંધાયો છે. ભાવનગર માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 12770 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 10885 રૂપિયા નોંધાયો છે.

ભરૂચ જંબુસર માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 9500 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 9300 રૂપિયા નોંધાયો છે. જામનગર ધ્રોલ માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 12350 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 11175 રૂપિયા નોંધાયો છે.

રાજકોટ ધોરાજી માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 13500 અને કપાસનો સરેરાશ ભાવ 11000 રૂપિયા નોંધાયો છે. રાજકોટ જસદણ માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 13500 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 11000 રૂપિયા નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યની આ APMCમાં કપાસના ભાવ પહોંચ્યા પોતાની મહત્તમ સપાટીએ – જાણો જુદી-જુદી APMCના કપાસના ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*