શહીદ આર્મી જવાન પરિવારની વેદના : દેશ માટે શહીદ થયેલા આ જવાનની પત્ની આજે પણ રડતા રડતા કહે છે કે…

Published on: 4:27 pm, Fri, 8 April 22

આપણા દેશની સેવા કરવા માટે આર્મી જવાનો 24 કલાક ખડેપગે રહીને દેશની સેવા કરવા માટે તત્પર હોય છે,અને દેશનું રક્ષણ કરે છે. ત્યારે સેવા કરતા કરતા કેટલાક આર્મી જવાનો શહીદ પણ થઈ જાય છે. ત્યારે ખૂબ જ દુઃખની લાગણી અનુભવાય છે. આવા અવનવા કિસ્સાઓ સામે આવતાં હશે કે જેમાં દેશનું રક્ષણ કરવા માટે પોતે કુરબાન થઈ જાય છે.

અને ખડેપગે રહીને દેશને કંઈ ના થાય તે માટે ઉભા રહે છે. ત્યારે આપણે એક એવા જ શહીદ વિશે વાત કરી શકે છે. દેશની સેવા કરતા કરતા શહીદ થઈ ગયા આ શહીદ જવાન નું નામ વિશાલ કુમાર હતું. તેઓ આર્મીમાં નોકરી કરતા હતા. અને દેશસેવા પ્રત્યેની ફરજ બજાવતા હતા.

ત્યારે સોમવારના દિવસે અમુક કારણોસર તેઓ ફરજ પર જ શહીદ થઈ ગયા હતા. આ ખૂબ જ હૃદયને લાગી આવે એવી ઘટના કહેવાય. આ શહીદ જવાન બિહારના કુણઘેર ગામનો હતો તે એક ગરીબ પરિવાર માંથી પસાર થતો હતો અને આખા પરિવારની જવાબદારી તેના પર હતી ત્યારે તેનું પરિવાર ને ગુજરાન ચાલતું.

જ્યારે તેમના પરિવારને જાણ થઈ કે વિશાલ ભાઈ ને આર્મી માં જવાનું છે,ત્યારે તે સૌ લોકો ખૂબ જ ખુશ ની લાગણી અનુભવતા હતા અને વિશાલ ભાઈ ને બે દીકરીઓ પણ છે. ત્યારે આ બંને દીકરીઓ અને તેમના પરિવારજનોને વિશાલભાઈ શહીદ થયા છે. તેવી જાણ થતાની સાથે જ તેઓ દુઃખની લાગણી અનુભવી અને પરિવારમાં શોકનો માહોલ સર્જાઈ ગયો.

તેમની બંને દીકરી ભીની આંખે રડી પડી અને સમગ્ર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું. વિશાલભાઈ વિશે વિસ્તૃતમાં વાત કરીશ તો વિશાલ ભાઈ ના 2009ની સાલમાં લગ્ન થયા હતા, અને વિશાલ ભાઈ ને બે દીકરીઓ છે. અને હવે કહી શકાય કે વિશાલભાઈ શહીદ થયા પછી આ બંને દીકરીઓ ની જવાબદારી કોણ ઉઠાવશે અને તેની પત્ની બબીતા પણ તેની યાદમાં રડી પડી અને આ ઘટના હૃદય સ્પર્શી જાય તેવી કહેવાય.

જ્યારે એક બાજુ દેશની સેવા કરવા માટે ખડે પગે રહી ને પોતાની જાનને કુરબાન કરી ને દેશનું રક્ષણ કરે છે જે આપણા દેશ માટે ગૌરવ ભરી વાત કહેવાય. શહીદ આર્મી જવાન પરિવારની વેદના : દેશ માટે શહીદ થયેલા આ જવાનની પત્ની આજે પણ રડતા રડતા કહે છે કે…આ શહીદ થયેલા જવાન ના પાર્થિવ દેહને જોવા માટે તેમના પરિવારજનો રાહ જોઈ રહ્યા હતા અને ખૂબ જ દુઃખની લાગણી છવાઈ રહી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "શહીદ આર્મી જવાન પરિવારની વેદના : દેશ માટે શહીદ થયેલા આ જવાનની પત્ની આજે પણ રડતા રડતા કહે છે કે…"

Leave a comment

Your email address will not be published.


*