તારક મહેતાના ચંપકચાચા સૌરાષ્ટ્રના આ નાનકડા એવા ગામના વતની છે..! તો ચાલો જાણીએ તેમના જીવનની ન સાંભળેલી કેટલીક વાતો…

Published on: 12:29 pm, Thu, 14 December 23

મિત્રો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ તમે સૌ કોઈ લોકોએ જોયા જ હશે અને તેના દરેક પાત્ર લોકોના દિલમાં વસી ગયા છે. જ્યારે આજે આપણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ચંપકચાચાનું પાત્ર ભજવનાર કલાકારની કેટલીક વાતો કરવાના છીએ.

Amit Bhatt Biography Movies Awards Net Worth Wife

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ચંપકચાચાનું પાત્ર ખૂબ જ મહત્વનું છે. ચંપક ચાચાનું પાત્ર ભજવનાર કલાકારનું નામ અમિત ભટ્ટ છે. અમિત ભટ્ટનો જન્મ 19 ઓગસ્ટ 1972 ના રોજ સૌરાષ્ટ્રની અંદર આવેલા એક નાનકડા એવા ગામમાં થયો હતો. અમિત ભટ્ટ ઘણા બધા ગુજરાતી નાટકો માં પણ કામ કરી ચૂક્યા છે.

Amit Bhatt (Actor) Age, Wife, Children, Family, Biography & More »  StarsUnfolded

પરંતુ તેઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ માંથી ખૂબ જ ફેમસ બની ગયા હતા. અમિત ભટ્ટ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેઠાલાલના પિતાશ્રીનું પાત્ર ભજવે છે. તેમને કોમર્સનો અભ્યાસ કર્યો છે અને તેઓ હાલમાં પોતાના પરિવાર સાથે મુંબઈમાં રહે છે.

Amit Bhatt (Actor) Age, Wife, Children, Family, Biography & More »  StarsUnfolded

અમિત ભટ્ટને જોડિયા દીકરાઓ છે. અમિત ભટ્ટ ખીચડી, ફેમિલી ડોટ કોમ, ગપશપ કોફી શોપ, ચુપકે ચુપકે, યસ બોસ જેવી ઘણી બધી સિરીયલો માં કામ કર્યું છે.

Amit Bhatt (Actor) Age, Wife, Children, Family, Biography & More »  StarsUnfolded

મિત્રો તમને જણાવી દઈએ કે તેઓ 16 વર્ષની ઉંમરે થિયેટર સાથે સંકળાયેલા છે. આજે તેમનું ચંપક ચાચાનું પાત્ર ખૂબ જ લોકપ્રિય બની ગયું છે અને લોકોને તેમનું આ પાત્ર ખૂબ જ વધારે પડતું પસંદ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "તારક મહેતાના ચંપકચાચા સૌરાષ્ટ્રના આ નાનકડા એવા ગામના વતની છે..! તો ચાલો જાણીએ તેમના જીવનની ન સાંભળેલી કેટલીક વાતો…"

Leave a comment

Your email address will not be published.


*