અચાનક જ ઝાડ નીચે પડતા નીચે ઉભેલી બે મહિલાઓ દટાઈ ગઈ, ત્યારબાદ થયું એવું કે…જુઓ લાઈવ વિડિયો…

Published on: 3:59 pm, Thu, 10 November 22

સોશિયલ મીડિયામાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાના વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખત આપણી સામે એવી વિચિત્ર ઘટનાઓ બનતી હોય છે. જે જોઈને આપણે પણ હચમચી જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં બનેલી તેવી છે કે ઘટનાના સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે.

આ ઘટનામાં ઝાડની નીચે ઉભેલી બે મહિલાઓ સાથે કંઈક એવું થાય છે કે મહિલાઓએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, રોડ ઉપર ઊભેલી બે મહિલાઓ ઉપર અચાનક જ એક ઝાડ પડે છે. જેના કારણે બંને મહિલાઓ ઝાડની નીચે દટાઈ જાય છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના મુંબઈમાં બની હતી. અહીં બે મહિલાઓ ઉપર અચાનક જાળી પડવાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે મહિલાઓ એકબીજા સાથે વાતચીત કરી રહી હતી.

ત્યારે એક ફળ વેચનાર વ્યક્તિ ત્યાંથી પસાર થાય છે. જેથી મહિલાઓ તેને રસ્તો આપવા માટે જરાક દૂર ખસે છે. ત્યારે અચાનક જ બાજુમાં આવેલું ઝાડ નીચે પડે છે. જેના કારણે બંને મહિલાઓ ઝાડની નીચે દબાઈ જાય છે. આ ઘટના બનતા જ ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઇ હતી.

સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો પીડિત મહિલાની મદદ માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ લોકોએ ભેગા મળીને ઝાડીની નીચેથી બંને મહિલાઓને બહાર કાઢી હતી. આ ઘટનામાં મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ હતી બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અચાનક જ ઝાડ નીચે પડતા નીચે ઉભેલી બે મહિલાઓ દટાઈ ગઈ, ત્યારબાદ થયું એવું કે…જુઓ લાઈવ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*