નાનકડી એવી દીકરીએ પોતાના દાદા સાથે કાલીધેલી ભાષામાં એવી જોરદાર વાતો કરી કે…દીકરીની વાતો સાંભળીને તમારું દિલ પણ ખુશ થઈ જશે…

Published on: 12:48 pm, Tue, 28 February 23

મિત્રો સોશિયલ મીડિયા ઉપર નાના બાળકોના અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. નાના બાળકો પોતાની ક્યુટ હરકતોથી લાખો લોકોનું દિલ જીતી લેતા હોય છે. જ્યારે નાના એવા બાળકો પોતાની કાલી ઘેલી ભાષામાં વાતો કરતા હોય છે. ત્યારે તેને સાંભળવાની મજા જ કંઈક અલગ આવતી હોય છે.

ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર તેઓ એક સુંદર વિડિયો ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. જેમાં એક નાનકડી એવી દીકરી પોતાના દાદા સાથે વાતચીત કરતીને જ્યારે પડી રહે છે. નાનકડી એવી દીકરી અને દાદા વચ્ચે થયેલી વાતચીત સાંભળીને તમારું દિલ પણ ખુશ થઈ જશે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક નાનકડી એવી દીકરી પોતાના દાદા સાથે મીઠી મીઠી વાતો કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે નાનકડી એવી દીકરી પોતાના દાદા ને ફુલ બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે એક નાનકડી એવી બાળકી દાદરા પર ઉભેલી જોવા મળી રહે છે અને પોતાના દાદા સાથે કંઈક વાતચીત કરી રહી છે.

દાદા દીકરીને એકલા ઉપર ન જવાની વાત કહી રહ્યા છે. ત્યારે નાનકડી એવી દીકરી ઉપર જવા માટે પોતાના દાદાને મનાવતી જોવા મળી રહે છે. તે પોતાના ક્યુટ અવાજમાં દાદાને કહી રહી છે કે તે ઉપર નથી જઈ રહી અને એમ કહેતા કેતા દાદરા પણ ચડી રહે છે. નાનકડી એવી બાળકી ઉપર જવા માટે પોતાના દાદા સાથે ધડ કરતી જોવા મળી રહે છે.

ત્યારે દાદા બાળકીને કહ રહ્યા છે કે તું નીચે આવી જા. ત્યારે દીકરી કહે છે કે તે ઉપર નથી જતી તેમ કહીને ચાર પાંચ દાદરા ચટી જાય છે. હાલમાં આ નાનકડી એવી દીકરી અને તેના દાદાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે

અને કોમેન્ટ બોક્સમાં પણ ખૂબ જ સુંદર સુંદર કોમેન્ટ કરી રહ્યા છે. વાયરલ થયેલો વિડિયો invincible_SQui નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. એક લાખ કરતા પણ વધારે લોકોએ વીડિયોને જોયો છે. આ ઉપરાંત 7,000 થી પણ વધારે લોકો એ વીડિયોને લાઈક કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "નાનકડી એવી દીકરીએ પોતાના દાદા સાથે કાલીધેલી ભાષામાં એવી જોરદાર વાતો કરી કે…દીકરીની વાતો સાંભળીને તમારું દિલ પણ ખુશ થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*