સોનાની ચમક પડી તેજ,લગ્ન સિઝનમાં સોનાના ભાવમાં થયો મોટો વધારો, જાણો એક તોલાનો ભાવ કેટલો?

જો મિત્રો તમે સોનુ કે સોનાના ઘરેણા ખરીદવાનું વિચારી રહ્યા હોય તો આ સમાચાર તમારા માટે ઘણા મહત્વના છે કારણ કે આજરોજ અમે 22 અને 24 કેરેટના સોનાના ભાવ ઉપરાંત ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે

આ બંનેમાં વધારો થયો છે કે ઘટાડો તેના વિશે સાચી અને સચોટ માહિતી આપવાના પ્રયત્ન કરવાના છીએ.આજરોજ તારીખ 2 મે 2024 નો દિવસ છે અને આજે 22 કેરેટ સોનાના ભાવમાં 700 ના વધારા સાથે સોનુ 66,300 પ્રતિ 10 ગ્રામની સપાટીએ પહોંચ્યું છે

જ્યારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો તેમાં 760 ના વધારા સાથે સોનું 72,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટીએ પહોંચ્યું છે.મિત્રો ચાંદીના ભાવ વિશે પણ ચર્ચા વિચારણા કરવામાં આવે તો ચાંદીના ભાવમાં ઘણા દિવસ બાદ આજે 500 રૂપિયાના વધારા

સાથે ચાંદી 83,500 પ્રતિ કિલોની સપાટીએ પહોંચી ગયું છે આપણે જણાવી દઈએ કે છેલ્લા ચાર દિવસથી ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો હતો ત્યારે ફરી એકવાર ચાંદીનો ભાવ વધ્યો છે ત્યારે આવનારા સમયમાં ચાંદી કેટલા ની સપાટીએ પહોંચ્યું એ જોવાનું રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*