ધીરેન્દ્ર શાસ્ત્રી ના દરબારમાં ભજનોની રમઝટ બોલાવી ગીતાબેન રબારીએ,જાણો કઈ જગ્યાએ…

Published on: 11:10 am, Thu, 2 May 24

ગુજરાતના લોકપ્રિય કલાકાર ગીતાબેન રબારી ની ચાહના હવે માત્ર ગુજરાત પૂરતી નથી રહે હવે તે સમગ્ર દેશમાં ફેલાઈ રહી છે. જોકે વિદેશમાં વસતા ગુજરાતીઓના ઘર આંગણે પહોંચીને તેઓ પોતાના સુરિલા અવાજે વિદેશની ધરતી પર ગુજરાતી સંસ્કૃતિને ફેલાવે છે

ત્યારે તેઓ મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે ભવ્ય ભજન સંધ્યામાં રમઝટ બોલાવવા પહોંચ્યા હતા અને આપને જણાવી દઈએ કે આ ભવ્ય ભજન સંધ્યા શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રીના સાનિધ્યમાં યોજાય હતી.ગીતાબેન રબારી આ પહેલા પણ ઇન્દોરના લોકોનું દિલ જીત્યું છે

જ્યારે ગીતાબેન રબારી ખાટું શ્યામ બાબાજી આશ્રમ ખાતે ભવ્ય રમઝટ બોલાવી ત્યારે ફરી એકવાર કનકેશ્વરી ગરબા કોમ્પ્લેક્સ અને કનકેશ્વરી માતા મંદિર રોડ અને ઇન્દોર ખાતે ભવ્ય ભજન સંધ્યા યોજાણી હતી અને આ ભવ્ય ભજન સંધ્યામાં બાગેશ્વર ધામના મહંત શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રી પણ હાજર રહ્યા હતા.

ઇન્દોરવાસીઓના દિલમાં ગીતાબેન રબારી એ ખાસ જગ્યા બનાવી જેથી ગીતાબેન રબારી અને મધ્યપ્રદેશના લોકોને પોતાના સ્વરથી મંત્ર મૃગ્ધ કરી દીધા હતા અને આપને જણાવી દઈએ કે દેશ-વિદેશમાં પણ તેમને પોતાના સુવિધા કંઠે ગીતો ગાયને ઢોલના વરસાદ કરાવ્યા છે ત્યારે ફરી એકવાર તેઓએ ઇન્દોરમાં રમઝટ બોલાવી હતી

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "ધીરેન્દ્ર શાસ્ત્રી ના દરબારમાં ભજનોની રમઝટ બોલાવી ગીતાબેન રબારીએ,જાણો કઈ જગ્યાએ…"

Leave a comment

Your email address will not be published.


*