અરે..અરે..! ‘બેવફા તને દુરથી સલામ’ ગીત વાગતા જ ડોશી મોજમાં આવી ગઈ, પછી તો ડોશીએ કૂદી કૂદીને એવા ગરબા લીધા કે… વિડીયો જોઈને મોજ પડી જશે…

Published on: 11:34 am, Tue, 28 February 23

સોશિયલ મીડિયા પર દરરોજ ડાન્સના અને કોમેડી વિડિયો વાયરલ થતા હોય છે. અમુક વખત તો એવા વિડિયો વાયરલ થતા હોય છે કે જે જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક ડોશીની ગરબા રમવાની અનોખી સ્ટાઇલનો રમુજી વિડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલો વીડિયો જોઈને તમે પણ પોતાની હસી નહીં રોકી શકો અને હસી હસીને ગોટો વળી જશો. હાલમાં દેશભરમાં લગ્નની સિઝન ચાલી રહે છે. ત્યારે સોશિયલ મીડિયા પર લગ્નના ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ખાસ કરીને ધ્યાનમાં કરેલા અનોખા ડાન્સના વિડીયો તો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતા હોય છે.

અમુક વખત ઘણા લોકોના રમુજી ડાન્સ જોઈને આપણે હસી પડતા હોઈએ છીએ. ત્યારે હાલમાં એક ડોશીના ગરબાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બેગ્રાઉન્ડમાં ડીજે પર બેવફા તને દુરથી સલામ ગીત વાગી રહ્યું છે.

આ ગીત સાંભળીને ગરબે રમતા એક ડોશી મોજમાં આવી જાય છે. ત્યારે ત્યાં હાજર લોકો ડોશીના અનોખો ડાન્સ નો વિડીયો ઉતારી રહ્યા છે. કેમેરાને જોઈને ડોશી એક અલગ મોજમાં આવીને કૂદી કૂદીને ગરબા લેવા લાગે છે અને કેમેરાની સામે અલગ અલગ એક્સપ્રેશન પણ આપે છે.

ડોશીના ગરબા રમવાની અનોખી સ્ટાઇલ જોઈને ત્યાં હાજર તમામ લોકો ખડખડાટ હસી પડ્યા હતા. વાયરલ થઇ રહેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર ritu_c_pagi નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Chandresh Pagi (@ritu_c_pagi)

અત્યાર સુધીમાં સેકડો લોકોએ આ વિડીયો ને જોયો છે. આ ઉપરાંત એક લાખથી પણ વધારે લોકોએ વીડિયોને લાઈક કરી છે. ઉપરાંત વાઇરલ થયેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં ડોશીના ગરબા રમવાની સ્ટાઈલ વિશે અલગ અલગ પ્રકારની રમુજી કોમેન્ટ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અરે..અરે..! ‘બેવફા તને દુરથી સલામ’ ગીત વાગતા જ ડોશી મોજમાં આવી ગઈ, પછી તો ડોશીએ કૂદી કૂદીને એવા ગરબા લીધા કે… વિડીયો જોઈને મોજ પડી જશે…"

Leave a comment

Your email address will not be published.


*