રાજ્યની આ AMPCમાં ચોખાના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટી – જાણો જુદી-જુદી APMCના ભાવ…

Published on: 12:31 pm, Fri, 27 May 22

ગયા વર્ષે આવેલા વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પાકમાં ભારે એવું નુકસાન થયું હતું. પરંતુ માર્કેટયાર્ડમાં ખેડૂતોને પાકની કિંમત ખૂબ જ સારી મળવાના કારણે ખેડૂતોને થોડીક રાહત મળી હતી. આ વર્ષે ગયા વર્ષ કરતાં ખેડૂતોને પાકની કિંમત ખૂબ જ સારી મળી છે.

ત્યારે ભરૂચના જંબુસર માર્કેટયાર્ડમાં ચોખાનો ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યો છે. નીચે આપેલો ચોખાનો ભાવ ક્વિન્ટલમાં આપવામાં આવ્યો છે. ચોખાના ભાવની વાત કરીએ તો ભરૂચ જંબુસર માર્કેટયાર્ડમાં ચોખાનો મહત્તમ ભાવ 3400 રૂપિયા અને ચોખાનો સરેરાશ ભાવ 3200 રૂપિયા અને ચોખાનો ન્યુનત્તમ ભાવ 2800 રૂપિયા નોંધાયો છે.

બાવળા અમદાવાદ માર્કેટયાર્ડમાં ચોખાનો મહત્તમ ભાવ 1755 રૂપિયા અને ચોખાનો સરેરાશ ભાવ 1710 રૂપિયા અને ચોખાનો ન્યુનત્તમ ભાવ 1675 રૂપિયા નોંધાયો છે. દાહોદ માર્કેટયાર્ડમાં ચોખાનો મહત્તમ ભાવ 1440 રૂપિયા અને ચોખાનો સરેરાશ ભાવ 1435 રૂપિયા અને ચોખાનો ન્યુનત્તમ ભાવ 1430 રૂપિયા નોંધાયો છે.

દહેગામ ગાંધીનગર માર્કેટયાર્ડમાં ચોખાનો મહત્તમ ભાવ 1800 રૂપિયા અને ચોખાનો સરેરાશ ભાવ 1675 રૂપિયા અને ચોખાનો ન્યુનત્તમ ભાવ 1550 રૂપિયા નોંધાયો છે. કલોલ ગાંધીનગર માર્કેટયાર્ડમાં ચોખાનો મહત્તમ ભાવ 1800 રૂપિયા અને ચોખાનો સરેરાશ ભાવ 1750 રૂપિયા અને ચોખાનો ન્યુનત્તમ ભાવ 1675 રૂપિયા નોંધાયો છે.

પંચમહાલ માર્કેટયાર્ડમાં ચોખાનો મહત્તમ ભાવ 1750 રૂપિયા અને ચોખાનો સરેરાશ ભાવ 1625 રૂપિયા અને ચોખાનો ન્યુનત્તમ ભાવ 1500 રૂપિયા નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યની આ AMPCમાં ચોખાના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટી – જાણો જુદી-જુદી APMCના ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*