રિલાયન્સ કંપનીના માલિક મુકેશ અંબાણી પોતાની મિટિંગમાં માત્ર આ પ્રશ્ન પૂછે છે, પ્રશ્ન વિશે સાંભળીને ઘડીક ચક્કરે ચડી જશો…

Published on: 2:07 pm, Mon, 31 October 22

મિત્રો રિલાયન્સ ના મુકેશ અંબાણી અને ટાટા કંપની ના રતનજી ટાટા તેમની કંપનીમાં કામ કરવા માટે મિત્રો IAS જેવા મોટા મોટા ઓફિસર પણ રાખે છે. મિત્રો અમારી પાસે એક અહેવાલ કારથી મળતી માહિતી મુજબ આપને જણાવી દઈએ કે રિલાયન્સ કંપનીમાં લગભગ 150 જેટલા IAS અધિકારીઓ કામ કરે છે અને મુકેશ અંબાણી કોઈ કલેકટરને મળે અને તેનું નોલેજ વધારે હોય તો સીધું પૂછી લે છે કે તમારી ઉંમર કેટલી છે.

અને સરકાર તમને કેટલો પગાર આપે છે અને અને તમારે જોઈ એટલો પગાર આપીશ તેવી વાત કરીને તે રિલાયન્સ કંપનીમાં તેને બોલાવી લે છે. મોટા મોટા અધિકારીઓ રિલાયન્સ કંપની માં આવ્યા પછી મુકેશ અંબાણી તેમને જોતા હોય તેટલા સીધા પૈસા આપે છે અને મારે એક વર્ષમાં આટલા પૈસા જોઈએ તમારી જે કરવું હોય તે કરો આટલું જ કામ મુકેશ અંબાણી કરે છે.

અને મુકેશ અંબાણી એમની મિટિંગમાં બે નોકરી માટે આવનાર માણસ ને એ પ્રશ્ન પૂછે છે જે પ્રશ્ન વિશે આજે આપણે જાણવાના છીએ. મુકેશ અંબાણી એ પ્રશ્ન પૂછે છે કે તમે ધારો કે મારો એક પાવર પ્લાન્ટ ની કેપીસીટી 500 મેગા વોટ ની છે તો એક વર્ષમાં આપણે 1000 મેગા વોટની કેપીસીટી જોઈએ છે અને તેના માટે તમારે કેટલા પૈસા જોઈએ બસ આ જ પ્રશ્ન પૂછે છે.

પછી સામે વાળા ચીફ એન્જિનિયર બોલે કે દાખલ તરીકે માટે 500 કરોડ જોઈએ છે તો મુકેશ અંબાણી ત્યારે તેમને એટલું કહે છે કે કાંઈ વાંધો નહીં 500 કરોડ મળી જશે પરંતુ મારે એક વર્ષમાં 750 કરોડ રૂપિયા જોઈએ. તેઓ કહે છે કે તમારે જે કરવું હોય તે કરો તને તમારે જેટલા માણસો રાખવા હોય.

એટલા રાખો અને તમારે કોઈને ફ્લેટ ભાડે આપવો હોય જે કરવું હોય એ કરવાનું મને કંઈ પણ પૂછવાનું નહીં. પરંતુ મારે ખાલી એક વર્ષમાં મેં કહીયા એટલા પૈસા જોઈએ. મિત્રો અમને જાણવા મળી રહ્યું છે કે રિલાયન્સ કંપની આવી રીતે જ આટલી બધી આગળ આવી છે ને અત્યારે બહુ જ મોટી કંપની બની ગઈ છે.

જામનગર રિફાઇનરી ના જનરલ મેનેજર આખી રિફાઇનરી નો વહીવટ સંભાળે છે અને મુકેશ અંબાણીએ તેમને પ્રાઇવેટ પ્લેન પણ આપ્યું છે કારણ કે દર્શની રવિ તે મુંબઈ પરિવાર સાથે રહી શકે અને અત્યારે તો દરરોજ પ્રાઇવેટ લાઇન લઈને અપડાઉન કરે છે અને દરરોજ જામનગર પ્લેન લઈને આવે છે અને સાંજે પરત ફરી જાય છે આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રિલાયન્સ કંપનીના માલિક મુકેશ અંબાણી પોતાની મિટિંગમાં માત્ર આ પ્રશ્ન પૂછે છે, પ્રશ્ન વિશે સાંભળીને ઘડીક ચક્કરે ચડી જશો…"

Leave a comment

Your email address will not be published.


*