ફરી એક વખત કાબુલમાં મચી ગઇ અફરાતફરી, એરપોર્ટ પાસેના ઘરમાં થયું એવું કે…

Published on: 7:06 pm, Sun, 29 August 21

તાલિબાનીઓએ અફઘાનિસ્તાન પર કબ્જો કરી લીધો છે અને અફઘાનિસ્તાનમાં કાબુલમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. ત્યારે રોકેટ દ્વારા કાબુલ એરપોર્ટ પાસેના ઘરમાં મોટો ધડાકો કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના કાબુલ એરપોર્ટની તદ્દન નજીક જ બની હતી.

હજુ પણ આ ઘટનામાં કેટલું નુકસાન થયું છે તેની કોઈ પણ પ્રકારની ખબર આવી નથી. મળતી માહિતી મુજબ મોટાપાયે નુકસાન થયું હોય તેવી શક્યતાઓ છે.

તાલિબાની ઓરે અફઘાનિસ્તાન પર કબ્જો કરી લીધો છે અને અફઘાનિસ્તાનમાં કાબુલમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. ત્યારે રોકેટ દ્વારા કાબુલ એરપોર્ટ પાસેના ઘરમાં મોટો ધડાકો કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના કાબુલ એરપોર્ટની તદ્દન નજીક જ બની હતી. હજુ પણ આ ઘટનામાં કેટલું નુકસાન થયું છે તેની કોઈ પણ પ્રકારની ખબર આવી નથી.

મળતી માહિતી મુજબ મોટાપાયે નુકસાન થયું હોય તેવી શક્યતાઓ છે. 26 ઓગસ્ટના રોજ કાબુલમાં જે ઘટના બની તેમાં તો ચારે બાજુ મૃતદેહનો ઢગલો થઈ ગયા હતા.

ત્યારે આ ઘટનામાં હજુ કેટલા લોકોના મૃત્યુ થયા છે એની કોઈ પણ જાણકારી સામે આવી નથી. ટૂંક સમયમાં કે આ ઘટનામાં કેટલું નુકસાન થયું છે અને કેટલા લોકોના મૃત્યુ થયા છે તેની જાણકારી સામે આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "ફરી એક વખત કાબુલમાં મચી ગઇ અફરાતફરી, એરપોર્ટ પાસેના ઘરમાં થયું એવું કે…"

Leave a comment

Your email address will not be published.


*