માં-બાપે જીવતી દીકરીનો શ્રાદ્ધ કરી નાખ્યો, જાણો દીકરીએ એવું તો શું કર્યું હશે કે…માં-બાપને આ પગલું ભરવું પડ્યું…

Published on: 7:43 pm, Thu, 3 November 22

આજનો જમાનો ખૂબ જ બદલાઈ ગયો છે અને એવા એવા વિચિત્ર કિસ્સાઓ આપણી સમક્ષ આવતા હોય છે કે જેને જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં પણ મુકાઈ જતા હોય છે. તેમાં પણ ખાસ કરીને અનૈતિક પ્રેમ સંબંધ ના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે, ત્યારે ઘણા એવા યુવક યુવતીઓ પ્રેમ સંબંધમાં પડતા તેનો અંત પણ કરુણ જ આવતો હોય છે.

આજે આપણે અનૈતિક પ્રેમ સંબંધ વિશે વાત કરીશું જેમાં કોઈ બીજા ઘરના યુવક અને બીજા ઘરની યુવતીની સાથે નથી પરંતુ એ યુવક યુવતી નો સંબંધ ભાઈ બહેનનો જ છે. આ કિસ્સા વિશે વિસ્તૃતમાં વાત કરું તો બાગપતિ ની અંદર આવેલા જન પદમાં એક યુવતીના માતા-પિતાએ તેમને દીકરીનો જીવતે જીવંત શ્રાદ્ધ કરી નાખ્યું છે.

આ પ્રકારનો ખૂબ જ કઠણ નિર્ણયની પાછળ લવ મેરેજ નું કારણ તેમના મા-બાપ જવાબદાર છે. આ પ્રકારના પ્રેમ સંબંધ ના કિસ્સાને લઈને માતા-પિતા ખૂબ જ મોટું અને કઠણ પગલું ભરી લીધું હતું. જેનું ખૂબ મોટું પરિણામ આવ્યું.

વાત જાણે એમ છે કે આઝાદ નગર કોલોનીમાં રહેતા અનિલ કુમારની દીકરીને પોતાના સગા મામા ની દીકરી સાથે જ પ્રેમ થઈ ગયો હતો તેથી યુવક અને યુવતી ઘરેથી ભાગી ગયા હતા.પરિવારજનોનો કહેવું છે કે આ યુવક અને યુવતી બંને મામા ફુવાના સંબંધથી ભાઈ બહેન થાય છે.

અને તેઓ પ્રેમ સંબંધમાં બંધાઈ ગયો હોવાથી તેઓ ઘરેથી ભાગી જઈને પ્રેમ લગ્ન કર્યા. તેથી આજે દીકરીને મૃત માનીને તેનો શ્રાદ્ધ પણ કરી નાખ્યો કારણ કે કોઈ દિવસ ન બને એવો કિસ્સો કે જેમાં ભાઈ બહેન જ લગ્ન કર્યા તેથી પરિવારજનો તેનાથી નાખુશ હોવાથી તેમણે પોતાની દીકરીને જીવતી હોવા છતાં માની લીધી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માં-બાપે જીવતી દીકરીનો શ્રાદ્ધ કરી નાખ્યો, જાણો દીકરીએ એવું તો શું કર્યું હશે કે…માં-બાપને આ પગલું ભરવું પડ્યું…"

Leave a comment

Your email address will not be published.


*