પ્રેમીએ કરવતથી પ્રેમિકાના શરીરના 35 ટુકડા કરી નાખ્યા, 18 દિવસ સુધી દરરોજ રાત્રે 2 વાગ્યે પ્રેમી કંઈક એવું કરતો કે… કઠણ કાળજા વાળા લોકો જ આખી ઘટના વાંચજો…

Published on: 4:06 pm, Mon, 14 November 22

આજે આપણે રુવાટા ઉભા કરી દેનારી અને હૃદય દ્રાવક ઘટના વિશે વાત કરવાના છીએ. લગભગ છ મહિના પહેલા આ ઘટના બની હતી. જેમાં એક પ્રેમીએ પોતાની પ્રેમિકાને એવું દર્દનાક મત આપ્યો કે સાંભળીને તમારા પણ રુવાટા બેઠા થઈ જશે. આ ઘટનાને લઈને ખુલાસો થયો છે કે લગભગ 6 મહિના પહેલા એટલે કે 18મે ના રોજ લીવ ઇન રિલેશનશિપમાં રહેતા પ્રેમીએ પોતાની 26 વર્ષની ગર્લફ્રેન્ડનો જીવ લઇ લીધો હતો.

મિત્રો ગર્લફ્રેન્ડનો જીવ લીધા બાદ પ્રેમીએ તેના શરીરના 35 નાના નાના ટુકડા કર્યા હતા. ત્યારબાદ આ બધા ટુકડા ઘરમાં ફ્રીજમાં મૂકી દીધા હતા અને દુર્ગંધ ન આવે તેથી તે દરરોજ ઘરમાં અગરબત્તી કરતો હતો. આરોપી યુવકનું નામ આફતાબ છે. તેને પોતાની પ્રેમિકા શ્રદ્ધાનો જીવ લઈ લીધો હતો અને ત્યારબાદ તેના મૃતદેહના 35 ટુકડા કરી નાખ્યા હતા.

ત્યારબાદ 18 દિવસ સુધી તે દરરોજ રાત્રે બે વાગ્યે જાગીને મૃતદેહના ટુકડા જંગલમાં ફેંકી દેતો હતો. મળતી માહિતી અનુસાર પોલીસે શનિવારના રોજ આરોપીની ધરપકડ કરી નાખી છે. દીકરીના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. કોટે આરોપીને પાંચ દિવસની કસ્ટડીમાં મોકલી દીધો છે. મળતી માહિતી અનુસાર આરોપી યુવક અને મૃત્યુ પામેલી શ્રદ્ધા મુંબઈમાં મળ્યા હતા.

બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા અને બંને ત્યાંથી શિફ્ટ થઈને દિલ્હીમાં રહેવા લાગ્યા હતા. બંને દિલ્હીમાં લિવ ઈન રિલેશનશિપમાં રહેતા હતા. મળતી માહિતી અનુસાર બંને એક કોલ સેન્ટરમાં કામ કરતા હતા. બંનેની મુલાકાત 2019 માં કોલ સેન્ટરમાં થઈ હતી. યુવતીના પરિવારના સભ્યો બંનેના આ સંબંધથી ના ખુશ હતા. જેના કારણે બંને મુંબઈથી શિફ્ટ થઈને દિલ્હી રહેવા આવી ગયા હતા અને અહીં એક પ્લેટમાં બંને સાથે રહેતા હતા.

મળતી માહિતી અનુસાર 18 મેના રોજ શ્રદ્ધા અને તેના પ્રેમી વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. જેમાં ગુસ્સામાં ભરાયેલા પ્રેમીઓ શ્રદ્ધાનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો હતો. ત્યારબાદ શ્રદ્ધાના શરીરના 35 ટુકડા કરી નાખ્યા અને તે ટુકડાને ફ્રિજમાં મૂકી દીધા. પોલીસે જણાવ્યું કે આરોપી દરરોજ રાત્રે બે વાગ્યે ઘરની બહાર નીકળતો અને દિલ્હીના અલગ અલગ વિસ્તારમાં શ્રદ્ધાના મૃતદેહના ટુકડા નાખતો હતો.

મળતી માહિતી અનુસાર શ્રદ્ધાના શરીરના ટુકડા કરવા માટે આરોપીએ કરવતનો ઉપયોગ કર્યો હતો. સૌપ્રથમ તેને શ્રદ્ધાના હાથના ત્રણ ટુકડા કર્યા ત્યારબાદ પગના ત્રણ ટુકડા કર્યા હતા. તે દરરોજ થોડાક થોડાક ટુકડા થેલીમાં લઈને અલગ અલગ જગ્યાએ નાખતો હતો. શ્રદ્ધાનો જીવ લઇ લીધા બાદ તેને શ્રદ્ધાનું મૃતદેહ રાખવા માટે 300 લીટરનું રેફ્રીજરેટર ખરીદ્યું હતું.

આટલું જ નહીં પરંતુ મૃતદેહની દુર્ગંધ ન આવે જેના કારણે તે દરરોજ ઘરમાં અગરબત્તી કરતો હતો. શ્રદ્ધાના પિતાની ફરિયાદના આધારે શનિવારના રોજ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. કડક પૂછપરછ દરમ્યાન આરોપીએ પોતાનો ગુનો કબુલ કર્યો હતો અને તેને જણાવ્યું હતું કે શ્રદ્ધા તેને લગ્ન કરવા માટે દબાણ આપતી હતી. જેના કારણે તે ખૂબ જ કંટાળી ગયો હતો અને તેને શ્રદ્ધાનો જીવ લઈ લીધો હતો. હાલમાં પોલીસ શ્રદ્ધાના મૃતદેહના ટુકડા શોધી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પ્રેમીએ કરવતથી પ્રેમિકાના શરીરના 35 ટુકડા કરી નાખ્યા, 18 દિવસ સુધી દરરોજ રાત્રે 2 વાગ્યે પ્રેમી કંઈક એવું કરતો કે… કઠણ કાળજા વાળા લોકો જ આખી ઘટના વાંચજો…"

Leave a comment

Your email address will not be published.


*