આવી વહુ તો કોઈને ન મળે તો સારું..! ઝઘડો થતા વહુએ હડકાયા કૂતરાની જેમ સાસુને બટકા ભર્યા, પછી તો કાંઈક… જુઓ વાયરલ વિડિયો…

Published on: 10:34 am, Mon, 26 June 23

Saas Bahu Fight viral video in Surat: અત્યારે સોશિયલ મીડિયા પર ઘણા એવા કિસ્સાઓ સામે આવે છે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. આવો જ એક કિસ્સો ડીંડોલી વિસ્તારમાં આવેલી શગુન સોસાયટીમાં પારિવારિક ઝઘડાને કારણે વહુ અને સાસુ વચ્ચે તકરાર ચાલી રહી હતી. લાંબા સમયથી ચાલતી તકરાર બાદ ઉગ્ર બોલાચાલી થઈ હતી, ત્યારબાદ વહુએ છુટા હાથે સાસુની સાથે મારામારી(Saas Bahu Fight) કરી હતી.

જેનો વિડીયો વાયરલ થતા શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. વિગતવાર જાણીએ તો ડીંડોલી વિસ્તારના શગુન સોસાયટીમાં રહેતા જ્ઞાનેશ્વર પાટીલ સાથે તેમની પત્ની નો ઝગડો ખૂબ જ લાંબા સમયથી ચાલી રહ્યો હતો. પત્ની દ્વારા વારંવાર સંપત્તિની માગણી સાથે પરિવારના લોકો સાથે ઝઘડો કરવામાં આવતા હોવાનું જાણવા મળ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

વહુએ સાસુને સંપત્તિના ઝઘડાને લઈને માર મારવાનો ચાલુ કરી દીધો હતો. પરિવારના સભ્યોની સામે જ વહુએ સાસુ પર એક બાદ એક તમાચા માર્યા હતા. જ્ઞાનેશ્વર પાટીલે જણાવ્યું કે થોડા વર્ષો પહેલા મારી પત્ની દ્વારા મારા ઉપર કેસ કરવામાં આવ્યો હતો અને દહેજ માંગવાનો કેસ દાખલ કર્યો હતો. ત્યારે અમે લોકોએ સમાધાન કરીને તે પોતાના ઘરે જતી રહી હતી.

ત્યાંથી લઈ આવ્યા હતા, ત્યારબાદ તેણે જે મકાનમાં અમે રહીએ છીએ તે તેના નામ ઉપર કરાવી દેવા માટે દબાણ કર્યું હતું. જોકે આ પ્રોપર્ટી પણ મારા માતા-પિતાના નામ પર હતી, મારા નામ પર ન હોવા છતાં પણ સમાધાન કર્યું હોવાને લીધે મારી પત્ની અને મારા નામ ઉપર પ્રોપર્ટી કરી લીધી હતી. તેમ છતાં પણ થોડા દિવસોથી અમારા વતનમાં જે પ્રોપર્ટી છે, તે પણ પોતાના નામ પર કરાવી આપવાની સતત માંગ કરતી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

જેનો અમે વિરોધ કરતા હતા તેથી અમારી સાથે ઝઘડો કરતી હતી. આજે તેણે મારી માતા ને માર માર્યો હતો, તે વિડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ બાબતે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ દાખલ કરાવી છે જેથી તેને કાર્યવાહી પ્રમાણે સજા મળી શકે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આવી વહુ તો કોઈને ન મળે તો સારું..! ઝઘડો થતા વહુએ હડકાયા કૂતરાની જેમ સાસુને બટકા ભર્યા, પછી તો કાંઈક… જુઓ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*