નો કરવાનું કરો તો આવું જ થાય! સાયકલ સ્ટંટ કરી રહેલા યુવક સાથે થયું એવું કે – જુઓ વિડિયો

Published on: 5:44 pm, Sat, 5 March 22

તમે સોશિયલ મીડિયામાં ઘણા અવારનવાર સ્ટંટના વિડીયો જોયા હશે. ઘણા એવા સ્ટંટ વિડીયો જોયા છે જેને જોઈને તમે ખડખડાટ હસી પડ્યા હશે. અમે વ્યક્તિઓ પોતાનો જીવ જોખમમાં નાખીને પોતાના ગજબ સ્ટંટ કરતા હોય છે.

ત્યારે હાલમાં સાયકલ પર સ્ટંટ કરી રહેલા એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. સ્ટંટ કરતી વખતે આ યુવક સાથે કંઈક એવું થાય છે જેને જોઇને તમે પણ ખડખડાટ હસી પડશો. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક સાયકલ પર સ્ટંટ કરતો દેખાઇ રહ્યો છે.

સ્ટંટ કરતી વખતે તેનું બેલેન્સ ખોરવાય છે અને તે નીચે પડે છે. હાલમાં આ વ્યક્તિના કરેલા સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ દૂરથી સાઇકલ ચલાવીને આવી રહ્યો છે.

અને તે અચાનક જ સાયકલને આગળથી ઊંચી કરે છે. પરંતુ થોડેક આગળ જઈને આ વ્યક્તિ પોતાનું બેલેન્સ ગુમાવે છે અને સાઈકલ પરથી નીચે ખાબકે છે.

હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો આ વીડિયો જોઈને ઘણા લોકો ખડખડાટ હસી પડ્યા છે. ઉપરાંત ઘણા લોકો કોમેન્ટ બોક્સમાં રમુજી કોમેન્ટ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "નો કરવાનું કરો તો આવું જ થાય! સાયકલ સ્ટંટ કરી રહેલા યુવક સાથે થયું એવું કે – જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*