ખેડૂતો માટે આનંદના સમાચાર : રાજ્યના 25 તાલુકા જિલ્લામાં કપાસના ભાવ માં થયો તોતિંગ વધારો,જાણો વઘેલા ભાવો.

Published on: 9:28 pm, Wed, 6 January 21

આજરોજ 06/01/2021 ને બુધવારે ચાલુ માર્કેટિંગ યાર્ડ માં જિલ્લા અને તાલુકા પ્રમાણે કપાસના ભાવો નીચે મુજબ છે. જેમાંથી વિસનગર અને પાટણ માર્કેટિંગ યાર્ડ માં કપાસ નો સૌથી વધારે ભાવ જોવા મળ્યો હતો. કપાસના વધારે ભાવો મળતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

પાટણ માર્કેટયાર્ડમાં 1200 રૂપિયા મણે ભાવ છે તો વિસનગરમાં 1201 અને આ જિલ્લામાં આપણે કપાસના ભાવ સારા મળી શકશે અને આ સાથે બીજા જિલ્લાના ભાવો પણ ખૂબ જ સારા હતા. જૂનાગઢમાં 1008 થી 1141 ના ભાવ જોવા મળ્યા હતા.

બાબરામાં કપાસનો 1000 થી 1155, ભાવનગર માર્કેટ યાર્ડ 1000 થી 1160, કાલાવડમાં 1000 થી 1181, તળાજા માર્કેટ યાર્ડમાં 1000 થી 1161, મહુવા માર્કેટયાર્ડ માં 1050 થી 1161, અમરેલી માર્કેટ યાર્ડ માં 765 થી 1193 જોવા મળ્યા હતા.

ધોર્લ માર્કેટયાર્ડ માં 1035 થી 1170, વિસાવદર માર્કેટ યાર્ડમાં 960 થી 1130, સાવરકુંડલા માર્કેટ યાર્ડ માં 995 થી 1151, જામનગર માર્કેટ યાર્ડ માં 990 થી 1175, બોટાદ માર્કેટ યાર્ડ માં 1011 થી 1187, જસદણ માર્કેટ યાર્ડ માં 990 થી 1165 જોવા મળ્યા હતા.

મોરબીમાં 1000 થી 1151, જામજોધપુર 999 થી 1201, ગોંડલ 1000 થી 1176, હળવદમાં 951 થી 1155, રાજકોટમાં 999 થી 1187, વાંકાનેર 900 થી 1151,ડોળાસા 950 થી 1155, અંજાર 900 થી 1158,પાટણ 1025 થી 1200 કપાસના ભાવો જૉવા મળ્યા હતા.

જેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી પણ જોવા મળી હતી.ખેડૂતો માટે આનંદના સમાચાર : રાજ્યના 25 તાલુકા જિલ્લામાં કપાસના ભાવ માં થયો તોતિંગ વધારો, જાણો વઘેલા ભાવો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂતો માટે આનંદના સમાચાર : રાજ્યના 25 તાલુકા જિલ્લામાં કપાસના ભાવ માં થયો તોતિંગ વધારો,જાણો વઘેલા ભાવો."

Leave a comment

Your email address will not be published.


*