મિત્રો કુદરત સામે કોઈનું ન ચાલે…! આ જગ્યા પર રેતીનું ભયંકર તુફાન આવ્યું, ત્યાં હાજર લોકોનો શ્વાસ અધ્ધર થઈ ગયો – જુઓ વિડિયો

Published on: 12:03 pm, Fri, 29 July 22

મિત્રો તમે સોશિયલ મીડિયામાં ઘણી કુદરતી આફતના વિડીયો જોયા હશે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયામાં જે વિડિયો વાયરલ થઈ રહ્યો છે તે તમે ક્યારેય પણ નહીં જોયો હોય. શું તમે ક્યારેય પણ ભયંકર ધૂળનું તોફાન જોયું છે. ત્યારે ચીનના ઉત્તર-પશ્ચિમ ભાગમાં ધૂળનું એક ભયંકર તુફાનનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ભયંકર તુફાન ચીનના કિધાઈ પ્રાંતના મોટેભાગને લપેટમાં લીધો છે. હાલમાં ઘટના નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ રેતીના તુફાનમાં કોઈને પણ કાંઈ નુકસાન પહોંચ્યું નથી.

તુફાનના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર લોકો પોતાનો જીવ બચાવવા માટે મક્કમતાથી બેસી ગયા હતા. Acuuweather ના રિપોર્ટ અનુસાર, ગત બુધવારના રોજ ઉત્તર પશ્ચિમમાં એક રેતીનું ભયંકર તુફાન આવ્યું હતું.

રેતીના તોફાનના કારણે અમુક વિસ્તારો રણ જેવા વિસ્તારોમાં ફેરવાઈ ગયા હતા. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક લોકો આ તોફાન અને જોઈને ભાગવા લાગે છે અને કેટલાક લોકો આ તોફાનીનો વિડીયો ઉતારી રહ્યા છે.

આ વિડીયો ટ્વીટર પર rasmus નામના એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને ભલભલા લોકોના ઊભા થઈ ગયા છે. અમેરિકા ન્યુઝ ચેનલ સીએનએનમાં દેખાડવામાં આવેલા અહેવાલ મુજબ, આ રેતીનું તોફાન લગભગ ચાર કલાક સુધી ચાલ્યું હતું.

આ તુફાન ની અસર દૂર સુધી જોવા મળી હતી. રેતીના તુફાન ના કારણે હજારો લોકોના રોજિંદા જીવન પર બ્રેક લાગી ગઈ હતી. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને ભલભલા લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે અને ઘણા લોકો વિડીયો જોઈને કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મિત્રો કુદરત સામે કોઈનું ન ચાલે…! આ જગ્યા પર રેતીનું ભયંકર તુફાન આવ્યું, ત્યાં હાજર લોકોનો શ્વાસ અધ્ધર થઈ ગયો – જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*