રાત્રી કર્ફ્યુ ને લઈને મુખ્યમંત્રી રૂપાણીએ લીધો મહત્વનો નિર્ણય,જાણો

Published on: 9:07 pm, Wed, 30 December 20

ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા કોરોના મહામારીમાં રાજ્યના ચાર મહાનગરો એટલે કે અમદાવાદ,સુરત,રાજકોટ અને વડોદરામાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે.જેનો સમય રાત્રીનો નવ થી સવારના છ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો હતો. પડી ગઇ છે તાજેતરમાં રાજ્યની રૂપાણી સરકારે મહત્વની જાહેરાત કરી છે અને જેમાં રાત્રી કર્ફ્યુ નો સમય હવે સવારના 10 થી 6 નો કરી દેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે રાજ્યના ચાર મહાનગરોમાં અમદાવાદ,વડોદરા રાજકોટ અને સુરતમાં તારીખ 1 જાન્યુઆરી 2021 થી રાત્રી કરફ્યુ અમલનો દિવસ સમય રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યના ચાર મહાનગરોમાં.

રાત્રી કરફ્યુ ની આ સમય વ્યવસ્થા તારીખ 14 જાન્યુઆરી સુધી અમલમાં રાખવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ હવે સવારના 10 થી 6 નો કરી દેવામાં આવ્યો છે.

રાજ્યમાં સતત કોરોના કેસ વધતા ગુજરાતના ચાર શહેરોમાં નાઈટ કરફયુ આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!