સૌરાષ્ટ્રની આ માર્કેટિંગ યાર્ડમાં બાજરાના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ,જાણો જુદા જુદા માર્કેટયાર્ડનો ભાવ

Published on: 4:36 pm, Tue, 7 May 24

મિત્રો છેલ્લા બે વર્ષથી ખેડૂતોને વધારે તો ના કહી શકાય પરંતુ સંતોષકારક કપાસ ઉપરાંત અન્ય પાકોના ભાવ મળી રહ્યા છે ત્યારે બીજી બાજુ સતત ખાતરથી લઈને જંતુનાશક દવાઓના ભાવ વધી રહ્યા છે એટલે ખેડૂતોને વધારે જ ભાવ મળવા જોઈએ

ત્યારે આજે આપણે બાજરાના અન્ય માર્કેટયાર્ડ માં ક્વિન્ટલદીઠ ભાવોની વાત કરવાના છીએ.રાજુલાની માર્કેટ યાર્ડમાં બાજરાના મહત્તમ ભાવ બોલાયા હતા અને તે ભાવ 2665 રૂપિયા જ્યારે સરેરાશ ભાવ 2420 રૂપિયા અને ન્યૂનતમ ભાવ 2175 રૂપિયા જોવા મળ્યો હતો.

આણંદની ઉમરેઠ માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 2175 રૂપિયા જ્યારે સરેરાશ ભાવ 2170 અને ન્યૂનતમભાવ 2150 જોવા મળ્યો હતો.જામનગર માર્કેટ યાર્ડમાં બાજરાનો મહત્તમ ભાવ 2,525 જ્યારે સરેરાશ ભાવ 2510 અને ન્યૂનતમ ભાવ 1750 જોવા મળ્યો હતો.

બનાસકાંઠાની ડીસા માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ 2405 સરેરાશ ભાવ 2375 અને ન્યૂનતમ ભાવ 2285 જોવા મળ્યો હતો. જ્યારે ગાંધીનગરની દહેગામ માર્કેટ યાર્ડમાં કપાસનો મત સંભાળ 2510 રૂપિયા સરેરાશ ભાવ 2465 અને ન્યૂનતમ ભાવ 2420 રૂપિયા જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સૌરાષ્ટ્રની આ માર્કેટિંગ યાર્ડમાં બાજરાના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ,જાણો જુદા જુદા માર્કેટયાર્ડનો ભાવ"

Leave a comment

Your email address will not be published.


*