કિર્તીદાન ગઢવીના ડાયરામાં ફેમસ થયેલા, કમાએ 4-4બોડીગાર્ડ સાથે દેવાયત ખવડના ડાયરામાં જોરદાર એન્ટ્રી લીધી…જુઓ કમાની એન્ટ્રીનો વિડીયો…

Published on: 11:08 am, Wed, 7 September 22

મિત્રો આજે જેમનું નામ ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ ફેમસ થઈ રહ્યું છે તેવા કમાને કોણ નહીં જાણતું હોય. કમાની વાત કરીએ તો કમો કિર્તીદાન ગઢવીના ડાયરામાંથી ખૂબ જ ફેમસ થયો હતો. ત્યારબાદ તો કમાનું આખુ જીવન જ બદલાઈ ગયું. ગુજરાત રાજ્યમાં કોઈપણ જગ્યાએ ડાયરો થાય ત્યાં કમાભાઈની હાજરી આવે ફરજિયાત બની ગઈ છે.

કમાભાઈનું નામ એટલું ફેમસ થઈ ગયું છે કે બાળકોથી લઈને વૃદ્ધ વ્યક્તિઓ પણ કમાભાઈને ઓળખે છે. એટલું જ નહીં પરંતુ કમાને જોવા માટે ડાયરામાં અને ઘણા બધા કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો આવે છે. આ પહેલા પણ તમે સોશિયલ મીડિયામાં કમાના ઘણા અવારનવાર વિડીયો જોયા હશે.

થોડાક સમય પહેલા રેન્જ રોવર કારમાં કમાણી રોયલ એન્ટ્રીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. ત્યારબાદ કમો કિર્તીદાન ગઢવીના ડાયરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્ટાઇલમાં “ભાઈઓ બહેનો” બોલે છે. આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો.

ત્યારે હાલમાં કમાનો વધુ એક વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે દેવાયત ખવડના ડાયરામાં કમો ચાર-ચાર બોડીગાર્ડ સાથે જોરદાર એન્ટ્રી લે છે. કમાની રોયલ એન્ટ્રીનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે જ્યારે કમો દેવાયત ખવડના ચાલુ પ્રોગ્રામમાં એન્ટ્રી લે છે. ત્યારે દેવાયત ખવડ કમાને આવકારો આપે છે કે, આઈ કમા આઈ… આવી જા કમલેશ આવી જા… ત્યારબાદ કમાને થવા માટે ત્યાં હાજર લોકો પોતાની જગ્યાએથી ઊભા થઈ જાય છે.

ત્યારબાદ સ્ટેજ ઉપર દેવાયત ખવડ કમાને હાર પહેરાવીને તેનું સ્વાગત કરે છે. ત્યારબાદ તેઓ કમા વિશે ઘણી અનોખી વાતો પણ કરે છે. કમાની એન્ટ્રીમાં તમે જોઈ શકો છો કે, કમો સૂટ પહેરીને ડાયરામાં જોરદાર એન્ટ્રી લે છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કિર્તીદાન ગઢવીના ડાયરામાં ફેમસ થયેલા, કમાએ 4-4બોડીગાર્ડ સાથે દેવાયત ખવડના ડાયરામાં જોરદાર એન્ટ્રી લીધી…જુઓ કમાની એન્ટ્રીનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*